________________
मृदुत्वभिदुरोद्योगादेनं मानमहीधरम् । भित्त्वा विधेहि हे स्वान्त ! प्रगुणां सुखवर्तिनीम् ॥४१॥
હે ચિત્ત ! તું આ માનરૂપી પર્વતને નમ્રતારૂપી વજન ઉપયોગથી ભેદીને સરલ એ સુખને માર્ગ બનાવ. ૪૧.
चित्रमम्भोजिनी(दल)कोमलं किल मार्दवम् । वज्रसारमहङ्कारपर्वतं सर्वतः स्यति ॥ ४२ ॥
કમલિની (ના પત્રો જેવી કેમલ મૃદુતા -નમ્રતા વજી જેવા અહંકારરૂપી પર્વતને ચારે તરફથી તેડી નાખે છે, આ ખરે. ખર આશ્ચર્ય છે ! ૪૨.
अस्मिन् संसारकान्तारे, स्मेरमायालतागृहे । શાન્ત શેતે હૃત્ત, પુમાં તતઃ + કરૂ
જેમનું ચિત્ત હણાઈ ગયું છે એવા પ્રાણીઓ આ સંસારરૂપી જંગલમાં (રહેલી) વિકસિત એવી માયારૂપી લતાના ઘરમાં નિરાંતે સૂઈ રહે છે, તે ખેદની વાત છે. ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org