SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાવાઝશ્રદ્ધાન્યરઃ | पश्यन्नहंयुराश्चर्य, गुरूनपि न पश्यति ॥ ३८॥ મોટા ગર્વ-અહંકારરૂપી પર્વતના ઉંચા શિખર પરથી ઉચી ડોક કરીને જેતો અહંકારી પુરૂષ આશ્ચર્યની વાત છે. કે ગુરુજનેને પણ જોઈ શકતું નથી, ૩૮. उच्चस्तरमहङ्कारनगोत्सङ्गमसौ श्रितः । युक्तमेव गुरून्मानी मन्यते यल्लघीयसः ॥ ३९ ॥ અતિશય ઊંચા અહંકારરૂપી પર્વતના ખેાળામાં રહેલો આ માની પુરુષ ગુરુ એને પણ જે લઘુ-તુચ્છ માને છે તે યુક્ત જ છે જ ૩૯. तिरयन्नुज्ज्वलालोकमभ्युन्नतशिराः पुरः । निरुणद्धि सुखाधानं, मानो विषमपर्वतः॥४०॥ માન એ સન્મુખ રહેલા ઉજજવલ પ્રકાશને ઢાંકતે, અતિશય ઊંચા શિખરવાળે વિકટ પર્વત છે કે જે સુખના આગમનને રોકે છે. ૪૦, * કારણ કે માની પુરુષ પર્વતના શિખર ઉપર ચઢેલે છે જ્યારે ગુરુજને તે પર્વતની નીચે રહેલા છે એટલે પર્વત ઉપર રહેલાને નીચે રહેલા માણસે લધુ સ્વરૂપમાં દેખાય તે વાસ્તવિક જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy