SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ क्रोधयोधः कथङ्कार-महङ्कारं करोत्ययम् । लीलयैव पराजिग्ये क्षमया रामयापि च (यः) ॥३५॥ આ ક્રોધરૂપી સુભટ કે જેને સ્ત્રી એવી પણ ક્ષમાએ લીલા પૂર્વક જ પરાજિત કરી દીધું છે તે કેવી રીતે અહંકાર–અભિમાન કરતો હશે ? ૩૫. भर्तुः शमस्य ललितैर्बिभ्रती प्रीतिसम्यदम् । नित्यं पतिव्रतावृत्तं क्षान्तिरेषा निषेवते ॥ ३६ ॥ પિતાના હાવભાવથી પિતાના શમરૂપી પતિની પ્રીતિરૂપી સંપત્તિને ધારણ કરતી એવી આ ક્ષમા હંમેશાં પતિવ્રતાના આચારને સેવે છે. ૩૬. कारणानुगतं कार्यमिति निश्चिनु मानस ! । निरायासा सुखं सूते यनिक्लेशमसौ क्षमा ॥३७॥ હે મન! “કારણને અનુરૂપ કાર્ય હેય છે” એ વાતને તું નિશ્ચય રાખ. તેથી આ અનાયાસ-કષ્ટ વિનાની ક્ષમા ફલેશ વગરના સુખને ઉત્પન્ન કરે છે (એમ જાણ) ૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy