SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ स्पष्टं दृष्टज्वरः क्रोधश्चैतन्यं दलयन्त्रयम् । सुनिग्राह्यः प्रयुज्याशु सिद्धौषधिमिमां क्षमाम् ॥३२॥ રોતનાને વિલુપ્ત કરતે આ ક્રોધ તે સ્પષ્ટપણે દુષ્ટ જવર છે. તેને ક્ષમારૂપી સિદ્ધ ઓષધિના પ્રયોગ દ્વારા જલદી કબજે કરવું જોઈએ. ૩૨. आत्मनः सततस्मेरसदानन्दमयं वपुः । स्फुरल्लूकानिलस्फातिः (स्फुरदुल्कानलस्फातिः) વર્ષ થયે રૂડું આશ્ચર્યની વાત છે કે આ ક્રોધ કે જે પ્રજ્વલિત જવાલાએના સમૂહથી કુરાયમાન છે તે નિરંતર વિકસિત (વિકાસ પામેલ) અને સદા આનંદરૂપ દેહને ગાળી નાંખે છે. ૩૩. व्यवस्थाप्य समुन्मीलद हिंसावल्लिमण्डपे । निर्वापय तदात्मानं क्षमाश्रीचंदनद्रवैः ॥ ३४ ॥ - તેથી આત્માને, વિકાસ પામતી (પ્રફુલ્લિત એવી) અહિંસારૂપી વલ્લિના મંડપમાં સ્થાપન કરીને ક્ષમારૂપી ચંદનના રસેથી તું શાનિત પમાડ. ૩૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy