SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ यावजागर्ति सम्मोहहेतुः संसारवासना । निर्ममत्वकृते तावत् कुतस्त्या जन्मिनां रुचिः ॥२९॥ જ્યાં સુધી પ્રાણીઓને માઠુના હેતુભૂત સ`સારની વાસના જાગતી હોય છે ત્યાં સુધી નિર્દેમતા માટેની રુચિ કયાંથી પ્રગટે? ૨૯ दोषत्रयमयः सैष संस्कारो विषमज्वरः । मेदुरीभूयते येन कषायक्वाथयोगतः || ३० || તે આ વાસનાના સસ્કાર ત્રિદોષથી વ્યાપ્ત વિષમ વર છે જે કષાયરૂપી ક્વાથના ચેાગે (તેના પાનથી) પરિપુષ્ટ થાય છે-વૃદ્ધિ પામે છે. ૩૦. तत्कषायानिर्माां छेत्तुमीश्वरीमविनश्वरीम् । पावनां वासनामेनामात्मसात्कुरुत द्रुतम् ॥ ३१ ॥ તેથી આ કષાયાને છેદી નાખવા માટે સમથ અને કદી નાશ ન પામનારી આ પવિત્ર વાસનાને (પછીના લૈાકમાં દર્શાવાનારી) જલદ્દી પેાતાને આધીન કરા, ૩૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy