SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ उद्दामक्रममा बिभ्रद् द्वेषदन्तावलो बलात् । धर्माराममयं भिन्दन्नियम्यो जितकर्मभिः || २६ ।। જેમણે કર્મોને જીત્યા છે તેવા પુરુષાએ ઉદ્ધૃતપણે પગલાં ભરતા અને ધર્મરૂપી મગીયાને વેરણછેરણ કરતા આ દ્વેષરૂપી હાથીને ખળથી કમરે રાખવા જોઇએ. ૨૬. सैप द्वेषशिखी ज्वालाजटालस्तापयन्मनः । निर्वाप्यः प्रशमोदाम पुष्करावर्त्तसेकतः || २७ ॥ જ્વાલાએથી વ્યાપ્ત અને મનને તપાવતા આ દ્વેષ રૂપી અગ્નિને સમરૂપી ઉગ્ર પુરાવત (મેઘ)ના સિચનથી મુઝાવી નાખવા જોઇએ. ૨૭. वश्या वेश्येव कस्य स्याद्वासना भवसंभवा । વિદ્યાનોવિશે થમ્યાઃ શ્રૃત્રિમ વિજિવિત રા અનાવટી હાવભાવેથી વિદ્વાના પણ જેને વશ થઈ જાય છે એવી સ’સારની વાસના વેશ્યાની માફક કેાને વશ થાય ? ૨૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy