Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સ
તે મુનિ શ્રીહેમવિજય માટે સમતાશતકમાં તેમની લાક્ષણિક અને કાવ્યમય ભાષામાં ઉતાર્યાં અને તે દ્વારા ભબ્ધ જીવેા ઉપર અનહદ ઉપકાર કર્યા છે. આવા આ ગ્રંથયુગલના સમ ન્વયપૂર્વક એક સાથે સ્વાધ્યાય કરવાથી સંભવ છે કે તેમનુ રહસ્ય મનમાં ભાવતાં ભવ્ય જીવા સમતારસમાં લીન થાય, જેથી તેમને એવું સ્વાભાવિક સુખ પ્રગટ થાય કે જે માત્ર અનુભવગમ્ય જ હાય અને જેને કદી નાશ ન થાય. ” તે હેતુથી બન્ને ગ્રંથાનું એક સાથે સયુક્ત પ્રકાશન હાથ ધર્યુ” છે. ર. સમતાના જીવન ઉપર પ્રભાવ,
સમતા અને વિષમતાના આપણા જીવન ઉપર ઘેરા પ્રભાવ પડે છે. દેહુ જો સમ અવસ્થામાં હોય તે સકલ શારીરિક તત્ર સુમેળપૂર્વક કામ કરે છે. પરંતુ જો વિષમ અવસ્થામાં હોય તા તે અવ્યવસ્થિત થઇ જાય છે. શરીરની સમતાની મન ઉપર અસર થાય છે અને મનની સમતાની ચેતના ઉપર અસર થાય છે. ૩, સમભાવ-ધ્યાનના પાયા.
જ્ઞાનાવમાં સમભાવને ધ્યાન કહ્યું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ`દ્રાચાય ા યેગશાસ્ત્રમાં એટલે સુધી જણાવે છે કે જે વ્યક્તિ સમતાની સાધના કર્યાં વિના ધ્યાનની સાધના કરે છે તે કેવળ વિડંબના વ્હારે છે.'
(યા. શા. ૪/૧૧૨ )
૪. સમભાવના પરિપાક,
મમતા ટળે કે સમતા આપે।આપ પ્રગટે. કુસુમકટકાદિ પદાર્થોમાં જે પ્રિય-અપ્રિયની વ્યવહારનયની કલ્પના છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org