Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 32
________________ भुब्यभिष्वंग एवायं तृष्णाज्वरभरावहः । निर्ममत्वौषधं तत्र विनियुञ्जीत योगवित् ॥ १४ ॥ દુનિયામાં આ ગાઢ રાગ (મમતા) જ તૃષ્ણારૂપી જવરના સમૂહને લાવનાર છે અને તેથી યોગીપુરુષે તેને વિષે નિમંમતારૂપી ઔષધને પ્રયોગ કરે જોઈએ. ૧૪. पर्यवस्यति सर्वस्य तारतम्यमहो! क्वचित् । निर्ममत्वमतः साधु कैवल्योपरि निष्ठितम् ॥ १५ ॥ સર્વ વસ્તુઓનું તારતમ્ય કયાંક ને ક્યાંક તે વિરામ પામે જ છે પણ આશ્ચર્યની વાત છે કે સુંદર એવું નિર્મમવ તો કેવલજ્ઞાનથી પણ ઉપર રહેલું છે. (કૈવલ્ય વખતે પણ કાયમ રહે છે, માટે તે જ શ્રેષ્ઠ છે.) ૧૫. ममत्व विषमूर्छालमान्तर तत्वमुच्चकैः । तद्वैराग्यसुधासेकाच्चेतयन्ते हि योगिनः ॥ १६ ॥ મમવરૂપી વિષથી અત્યંત મૂચ્છિત બની ગયેલા આંતર (આત્મા) તને યેગીઓ વૈરાગ્યરૂપી સુધાના સિંચનથી સચેતન-જીવંત કરે છે. ૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120