________________
भुब्यभिष्वंग एवायं तृष्णाज्वरभरावहः । निर्ममत्वौषधं तत्र विनियुञ्जीत योगवित् ॥ १४ ॥
દુનિયામાં આ ગાઢ રાગ (મમતા) જ તૃષ્ણારૂપી જવરના સમૂહને લાવનાર છે અને તેથી યોગીપુરુષે તેને વિષે નિમંમતારૂપી ઔષધને પ્રયોગ કરે જોઈએ. ૧૪.
पर्यवस्यति सर्वस्य तारतम्यमहो! क्वचित् । निर्ममत्वमतः साधु कैवल्योपरि निष्ठितम् ॥ १५ ॥
સર્વ વસ્તુઓનું તારતમ્ય કયાંક ને ક્યાંક તે વિરામ પામે જ છે પણ આશ્ચર્યની વાત છે કે સુંદર એવું નિર્મમવ તો કેવલજ્ઞાનથી પણ ઉપર રહેલું છે. (કૈવલ્ય વખતે પણ કાયમ રહે છે, માટે તે જ શ્રેષ્ઠ છે.) ૧૫.
ममत्व विषमूर्छालमान्तर तत्वमुच्चकैः । तद्वैराग्यसुधासेकाच्चेतयन्ते हि योगिनः ॥ १६ ॥
મમવરૂપી વિષથી અત્યંત મૂચ્છિત બની ગયેલા આંતર (આત્મા) તને યેગીઓ વૈરાગ્યરૂપી સુધાના સિંચનથી સચેતન-જીવંત કરે છે. ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org