________________
विरागो विषयेष्वेषु परशुभवकानने । સમૂarષ-પિત-જમતા-વહિત : ૧૭ |
આ વિષયમાં વિરાગ તે સંસારરૂપી વનને ઉચ્છેદ કરનારે એ ઉબણ (કઠેર) તીર્ણ કુહાડે છે કે જે મમતારૂપી વલ્ફિને મૂળ સાથે ઉખાડી નાંખે છે. ૧૭,
शरीरकेऽपि दुःखाय मोहमाधाय तत्पराः । क्लिश्यन्ते जन्तवो हन्त ! दुस्तरा भववासना ॥१८॥
શરીરમાં પણ મહ રાખીને દુઃખ માટે તત્પર થયેલા પ્રાણીઓ કલેશ પામે છે. ખરેખર! ખેદની વાત છે કે સંસારની વાસના દુસ્તર (દુખે કરીને પાર પમાય તેવી છે. ૧૮.
अहो! मोहस्य माहात्म्यं विद्वत्स्वपि विजम्भते । अहङ्कारभवात्तेषां यदन्धङ्करणं श्रुतम् ॥ १९ ॥
અહે! મેહનું માહાસ્ય જ્ઞાનીઓમાં પણ કુરાયમાન થાય છે-વિસ્તાર પામે છે. અહંકારની ઉત્પત્તિથી તેમને જ્ઞાન (પણ) અંધ કરનારું બને છે. ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org