SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ बिहाय विषयग्राममात्माराममना भवन् । निर्ममत्वसुखास्वादान्मोदते योगिपुङ्गवः ॥ ११ ॥ વિષયના સમૂહને છેડીને આત્મામાં રમણ કરતું છે મન જેનું એ યેગીપુંગવ મમતાના અભાવરૂપી સુખને આસ્વા. દથી આનંદ અનુભવે છે. ૧૧. येऽनिशं समतामुद्रां विषयेषु नियुअते । करणैश्वर्यधुर्यास्ते योगिनो हि नियोगिनः ॥ १२ ॥ જેઓ હંમેશાં વિષમાં સમભાવરૂપી મુદ્રાને જે છે તે ઈન્દ્રિયોનું સ્વામીપણું કરવા માં આગેવાન યોગીઓ જ ખરેખરા અધિકારીઓ છે. ૧૨, ममत्ववासना नित्यमुख निर्वासनानकः । निर्ममत्वं तु कैवल्यदर्शनप्रतिभूः परम् ॥ १३ ॥ મમતાની વાસના તે નિત્યસુખને દેશવટે દેનારે-રવાના કરનાર-પટ છે. પરંતુ મમતાને ત્યાગ તે કેવલદર્શનને સાક્ષી છે. ૧૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy