SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ रागद्वेषपरित्यागाद्विषयेष्वेषु वर्तनम् । औदासीन्यमिति प्राहुरमृताय रसाञ्जनम् ॥९॥ આ પાંચે ય ઇન્દ્રિયના વિષમાં રાગ અને દ્વેષને ત્યાગ કરીને પ્રવૃત્તિ કરવી તે ઔદાસીન્ય કહેવાય છે અને તે ઔદાસન્ય, અમૃત-મોક્ષ માટે રસાંજનરૂપ ઔષધિ છે. ૯. तस्यानधमहो बीजं निर्ममत्वं स्मरन्ति यत् । तद्योगी विदधीताशु तत्रादरपरं मनः ॥ १० ॥ અહે! તે દાસી નું અવંધ્યબીજ નિમમતા છે તેથી ગીએ શીધ્ર તેમાં જ આદરવાળું ચિત્ત રાખવું જોઈએ, ૧૦. * દારૂ હળદરને કાઢો કરી તેમાંથી રસાંજન અથવા રસવંતી બનાવવામાં આવે છે. તે નેત્રવિકાર તથા ત્રણદોષનો નાશ કરે છે. -આર્યભિષક્ પૃ. ૨૩ સરખા मोहाच्छादितनेत्राणामात्मरूपमपश्यताम् । दिव्यांजनशलाकेव समता दोषनाशकृत् ॥ १९ ॥ – અધ્યાત્મસાર, અધિકાર ૯, પૃ. ૨૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy