________________
શુ
यः कश्चित्तु लयः साम्ये मनागाविरभून्मम । तमाशु वचसां पात्रं विधातुं यतते मतिः ॥ ७ ॥
મને સમભાવમાં જે કંઇ થાડા પણ લય પ્રગટ થયા તે લયને જલદીથી વચનમાં મૂકવા મારી બુદ્ધિ પ્રયત્ન કરે છે, ૭,
अधाङ्गस्यापि योगस्य रहस्यमिदमुच्यते । यदंग विषयासङ्गत्यागान्माध्यस्थ्यसेवनम् ॥ ८ ॥
(। સુનિ 1) આઠે અંગવાળા એવા પણ ચૈાગનુ રહસ્ય આ જ છે કે વિષયેાની આસક્તિ સંપૂર્ણ પણે ત્યજીને સત્ર મધ્યસ્થતાનુ સેવન કરવું. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org