Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 35
________________ रागोरगविषज्वालावलीढदग्धचेतनः । न किश्चिच्चेतति स्पष्ट विवेकविकलः पुमान् ॥२३॥ રાગરૂપી સપના ઝેરની જવાલાએ જેની ચેતનાને સંપૂર્ણ પણે બાળી નાંખી છે એ પુરુષ વિવેકવિકલ થાય છે અને તે કંઈ જ સમજી શકતું નથી. ૨૩. तद्विवेकसुधाम्भोधौ स्नायं स्नायमनामयः । विनयस्व स्वयं रागभुजंगममहाविषम् ॥ २४ ॥ તેથી વિવેકરૂપી અમૃતના સમુદ્રમાં સ્નાન કરી કરીને નિરોગી બની તું પતે જ રાગરૂપી સપના મહાવિષને દૂર કર. ૨૪. बहिरन्तर्वस्तुतत्वं प्रथयन्तमनश्वरम् । विवेकमेकं कलयेत्तातीयीकं विलोचनम् ॥ २५ ॥ વિવેકની ગણના બહારની અને અંદરની વસ્તુઓના તત્વને દર્શાવનાર અને કદી નાશ નહિં પામનાર એવા એક ત્રીજા લેચન તરીકે કરવી જોઈએ. ૨૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120