Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 18
________________ પ્રમાણે રાગ, દ્વેષજનિત અનેક વિષમતાઓ છે. તેને જે મન ગ્રહણ ન કરે તે સમત્વપ્રતિષ્ઠિત કહેવાય. આત્મરમણતા સંપન્ન આ ગુપ્ત મનની ત્રીજી અવસ્થા છે. આમાં ચેતના સિવાય કઈ બાહા આલંબન હેતું નથી, મન આત્મામાં વિલીન થઈ જાય છે. તે કષાયથી મુક્ત થઈને શુદ્ધોપયોગ-શુદ્ધ ચેતનામાં પરિણત થઈ જાય છે. એમ પણ કહી શકાય કે આવી વ્યક્તિને શુદ્ધ ચેતના સિવાય બીજા કશાનું ય અરિતત્વ રહેતું નથી. ૧૪. આત્માનું નિગૂઢત–પરમસામ્ય, આત્માનું જે નિગૂઢતત્વ કે જે પરથી પણ પર છે તે આ સમતા જ છે. માટે અધ્યાત્મ બોધની કૃપાથી સમતાને પ્રાપ્ત કરવામાં જ પરિપૂર્ણ યત્ન કરે જેઈએ. ૧૫. સામ્ય-સમતા-શમ એ તત્ત્વ છે. શમ અથવા ઉપશમ ખરેખર શ્રમણ ધર્મનું તાવિક રહસ્ય છે. કહ્યું છે કેउवसमसारं खु सामण्णं । કપત્ર વ્યા. ૯ આ પ્રકારે સામ્યશતક અથવા સમતાશતક એ શ્રમણ ધર્મની યશગાથા છે. તે અનેક વિચાર- ૨થી ખચિત-ભરેલા છે. આભાર દર્શન–. નમસ્કાર મહામંત્ર પાસક, પરમ પૂજ્ય શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરની સતત પ્રેરણાથી આ ગ્રંથયુગલનું સંપાદન અમે પાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120