________________
પ્રમાણે રાગ, દ્વેષજનિત અનેક વિષમતાઓ છે. તેને જે મન ગ્રહણ ન કરે તે સમત્વપ્રતિષ્ઠિત કહેવાય.
આત્મરમણતા સંપન્ન આ ગુપ્ત મનની ત્રીજી અવસ્થા છે. આમાં ચેતના સિવાય કઈ બાહા આલંબન હેતું નથી, મન આત્મામાં વિલીન થઈ જાય છે. તે કષાયથી મુક્ત થઈને શુદ્ધોપયોગ-શુદ્ધ ચેતનામાં પરિણત થઈ જાય છે. એમ પણ કહી શકાય કે આવી વ્યક્તિને શુદ્ધ ચેતના સિવાય બીજા કશાનું ય અરિતત્વ રહેતું નથી. ૧૪. આત્માનું નિગૂઢત–પરમસામ્ય,
આત્માનું જે નિગૂઢતત્વ કે જે પરથી પણ પર છે તે આ સમતા જ છે. માટે અધ્યાત્મ બોધની કૃપાથી સમતાને પ્રાપ્ત કરવામાં જ પરિપૂર્ણ યત્ન કરે જેઈએ. ૧૫. સામ્ય-સમતા-શમ એ તત્ત્વ છે.
શમ અથવા ઉપશમ ખરેખર શ્રમણ ધર્મનું તાવિક રહસ્ય છે. કહ્યું છે કેउवसमसारं खु सामण्णं ।
કપત્ર વ્યા. ૯ આ પ્રકારે સામ્યશતક અથવા સમતાશતક એ શ્રમણ ધર્મની યશગાથા છે. તે અનેક વિચાર-
૨થી ખચિત-ભરેલા છે. આભાર દર્શન–.
નમસ્કાર મહામંત્ર પાસક, પરમ પૂજ્ય શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરની સતત પ્રેરણાથી આ ગ્રંથયુગલનું સંપાદન અમે પાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org