Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
साम्यपीयूषपाथोधिस्नाननिर्वाणचेतसाम् । योगिनामात्मसंवेद्यमहिमा जयताल्लयः ॥४॥ સામ્યરૂપી અમૃતના સમુદ્રમાં નાન કરવાથી જેમનાં ચિત્ત શાન્ત થઈ ગયાં છે એવા ભેગીઓ (જ) પોતે જેના મહિ. માનું સંવેદન કરી શકે છે, તે લય જય પામે. ૪.
વારસાથે ૪૫ શ્રેયાન રાજાનું સાકાર ! निष्कले किल योगेऽपि स एव ब्रह्मसंविदे ॥ ५।
આ લય સઘળી ય કલાઓમાં કલ્યાણકારી (શ્રેષ્ઠ) છે એ વાત તે બાજુએ રાખીએ પણ નિષ્કલ ચોગમાં (ઉન્મના અવસ્થામાં) પણ તે લય જ બ્રહ્મજ્ઞાન માટે થાય છે. પ.
नित्यानन्दसुधारश्मेरमनस्ककलाऽमला । अमृतस्यादिमं बीज-मनपाया जयत्यसौ ॥६॥ સદાનંદરૂપી ચન્દ્રની નિર્મળ એવી અમનસ્કકલા (ચિંતાના અભાવથી જાણે મન નાશ પામ્યું હોય તેવી અવસ્થા) તે અમૃતનું પ્રથમ બીજ છે અને તેને કદી નાશ થતું નથી. અથવા તે, - અમૃતનું પ્રથમ બીજ અને જેને કદી નાશ થતું નથી એવી સદાનંદરૂપી ચન્દ્રમાની નિર્મલ એવી આ અમનસ્ક કલા જય પામે છે. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org