________________
5ตราสาระราคารกรตํารายาราสาวราวเราะเรา અનુસંધાનપ્રિયવિદ્વર્જનોની પ્રતીક્ષા કરી રહ્યું છે.
ગાઈથ્ય ધર્મની ફરજોમાં અટવાયેલી એક જૈન શ્રાવિકાનો આસપુરુષાર્થજૈન શાસનના છે વર્તમાનકાલીન સાધુ-સાધ્વીજીને માટે ચેલેન્જરૂપ છે. તેમને જ્ઞાનાર્જનમાં દત્તચિત્ત રહી પ્રબળ પુરુષાર્થી બનવા આહ્વાન કરે છે....
- મુનિ ભાસ્કરજી સ્વામી - મહાવીરધામ-સિરસાડ, અજરામર હોલ(સ્વાગત કક્ષ), N.H.No.8-A, સિરસાડ ફાટા, સિરસાડ. તા.વસઈ(જિલ્લો - થાણા) વિ.સં. ૨૦૬૬, ચૈત્ર સુદ- ૧૫.
Confidence bring Energy to Your life.
“સમકિત રાસ' આ વિષય પર લખવું ઘણું જ કઠીન છે. આ વિષય જ એવો છે કે ઘેરો રંગ આવે તો જ સમજાય. છતાં અહીં શાસનદેવની કૃપાથી, ગુરુભગવંતના શુભાશિષથી તેમજ જયંતિભાઈથી માંડીને ઘરના દરેક સભ્યોના સહયોગથી શ્રી ભાનુબેને જે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. ૬ તે પ્રશંસનીય, અભિવંદનીય છે.
સતત પ્રયત્નશીલ, અનેક આગમનું અવગાહન કરી અનુવાદની કાયાપલટ કરીગ્રન્થને છે સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર ભગીરથ કાર્યના યશસ્વી આપને હું ગૌરવ સહબિરદાવું છું.
આ ગ્રન્થ પ્રકાશન થઈ રહ્યો છે તેનો મને આનંદ છે. સૌ તેનો અભ્યાસ કરી મૂળભૂત ર તત્વને સમજે, જીવનને સમ્યકાચારમય બનાવે, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર થાય તથા નામ છે રોશન થાય તેવી મનોકામના.
આપણા સમાજમાં બહુ ઓછા બહેનો Ph.D. સુધી પહોંચે છે. આપના આ શુભ : પ્રયાસને હું આવકારું છું તથા મારી શુભ કામનાતેમાં ઉમેરું .
લિ. મંજુલ-ગુણ મૈયાના શિષ્યા કોમલકુમારીજી
बड़े सपने, बडे विचार, बडा विश्वास, बडा फैसला और बडा
लक्ष ही बड़ी कामयाबीका आकार तय करता है । મેં તો માત્ર એક વખત આ ગ્રન્થનું Proof reading કર્યું પરંતુ મને એટલે જ ખ્યાલ ર આવ્યો કે ભાનુબેનનો તપયજ્ઞ (જ્ઞાન માટેનો પુરુષાર્થ) કેટલો મોટો છે.
આ 'રાસ' માં ઘણા બધા જીવો રસ લે તથા આ ગ્રન્થ ભાનુબેનને પણ નિગ્રંથ બનાવે છે એવી શુભભાવના. ચૈત્ર સુદ-૧૩, મહાવીર જયંતિ
લિ. સાધ્વી જિનશ્રીકુમારજી
ราการสรรรรรรรรรรรรรรรรรรรร