________________
૨. કાંક્ષા
(૧૦) યતના-૬ ૩ વિચિકિત્સા
૧. વંદના ૪. મિથ્યાષ્ટિ પ્રશંસા
૨. નમસ્કાર પ મિથ્યાષ્ટિ સંસ્તવ
૩ ઘન (૮) પ્રભાવના-૮
૪. અનુપ્રદાન ૧ પ્રવચન દ્વારા
૫ આલાપ ૨ ધર્મકથા દ્વારા
૬. સંલાપ ૩ વાદ શક્તિ દ્વારા
(૧૧) સ્થાનક-૧ ૪. નિમિત્ત જ્ઞાન દ્વારા
સમ્યગ્રદર્શન -
૧. ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. ૫. તપસ્યા દ્વારા
૨ ધર્મરૂપી નગરનું દ્વાર છે. ૬ વિદ્યાબળ દ્વારા
૩ ધર્મરૂપી મહેલનો પાયો છે. ૭. સિદ્ધિ દ્વારા
૪. ધાર્મિક જગતનો આધાર છે. ૮ કવિત્વ શક્તિ દ્વારા
પ ધર્મરૂપી વસ્તુને ધારણ કરવાનું પાત્ર છે. (૯) આગાર
૬. ઘર્મ રૂપી ગુણરત્નોને રાખવાની નિધિ છે. ૧. રાજાભિયોગ
(૧૨) ભાવના-૬ ૨ ગણાભિયોગ
૧. આત્મા છે. ૩ બલાભિયોગ
૨ આત્મા નિત્ય છે. ૪. દેવાભિયોગ
૩ આત્મા કર્મનો કર્તા છે. ૫ ગુરુ નિગ્રહ
૪. આત્મા કર્મનો ભોક્તા છે. ૬. વૃત્તિ કાન્તાર
૫ મોક્ષ છે.
૬. મોક્ષનો ઉપાય પણ છે. પ્રશ્ન ૬૮ - પ્રતિદિન સમ્યગુદર્શનની આરાધના કઈ રીતે કરવી? ઉત્તર – સૌથી પ્રથમ સવારે ઉઠતાં જ પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું, ચાર શરણનો સ્વીકાર કરવો, ચોવીશ તીર્થંકર
ભગવંતોની સ્તુતિ, મહાવિદેહક્ષેત્રમાં બિરાજિત ૨૦ વિહરમાન તીર્થકરોનું નામ સ્મરણ કરવું નવકારમંત્રનો જપ કરવો, ચતુર્વિધ સંઘનાં ઉપકારને યાદ કરવો. જીવાદિ નવતત્ત્વનો અભ્યાસ અને તેની શ્રદ્ધા પુષ્ટ કરવી. યથાસમય સાધુ સાધ્વીના દર્શન કરવા માંગલિક સાંભળવું અને જિનાગમોનું વાંચન શ્રવણ કરવું. માતા-પિતા આદિ પૂજ્યોને પ્રણામ કરવા. અને સાધર્મિક પરસ્પર મળે ત્યારે જયજિનેન્દ્ર કહેવું. ते धन्ना सुकयत्था ते, सुरा ते वि पंडिया मणुआ। सम्मत्तं सिद्धियर, सिविणो वि न मइलियं जेहिं॥ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
(23)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org