Book Title: Sachitra Jain Tattvadarshan Part 02
Author(s): Vanitabai Mahasati
Publisher: Jain Darshan Prakashan

View full book text
Previous | Next

Page 123
________________ szaif{i ઉત્તર - જંબૂદ્વીપમાં ધાતકીખંડમાં અર્ધપુષ્કરદ્વીપમાં ૧ ભરત ૨ ભરત ૨ ભરત ૧ ઐરવત ૨ ઐરાવત ૨ ઐરવત ૧ મહાવિદેહ ૨ મહાવિદેહ ૨ મહાવિદેહ ૬ કુલ ૩ + ૬ + ૬ = ૧૫ ક્ષેત્ર પ્રશ્ન પર - અઢીદ્વીપમાં અકર્મભૂમિનાં ક્ષેત્ર કેટલાં? ઉત્તર - જંબુદ્વીપમાં ધાતકીખંડમાં અર્ધપુષ્કરદ્વીપમાં ૧ હૈમવત ૨ હૈમવત ૨ હૈમવત ૧ હૈરણ્યવત ૨ હૈરણ્યવત ૨ હૈરણ્યવત ૧ હરિવર્ષ ૨ હરિવર્ષ ૨ હરિવર્ષ ૧ રમ્યફવર્ષ ૨ રમ્યફવર્ષ ૨ રમ્યફવર્ષ ૧ દેવકુર ૨ દેવકુરુ ૨ દેવકર ૧ ઉત્તરકુરુ ૨ ઉત્તરકુરુ ૨ ઉત્તરકુરુ કુલ - ૬ કુલ - ૧૨ કુલ - ૧૨ આ રીતે અઢીદ્વીપમાં અકર્મભૂમિનાં કુલ ૬ + ૧૨ + ૧ = ક્ષેત્ર છે. પ્રશ્ન પ૩ - અઢીદ્વીપમાં કર્મભૂમિનાં ક્ષેત્રમાં કેટલી જાતિનાં મનુષ્ય હોય છે? ઉત્તર - કર્મભૂમિનાં ક્ષેત્રમાં આર્ય-અનાર્ય બે પ્રકારનાં મનુષ્ય હોય છે. તેમાં આર્યના બે ભેદ છે. (૧) દ્ધિપ્રાપ્ત આર્ય (૨) અદ્ધિપ્રાપ્ત આર્ય. પ્રશ્ન ૫૪ - સદ્ધિ પ્રાપ્ત આર્યના કેટલા ભેદ છે? ઉત્તર - દ્ધિપ્રાપ્ત આર્યના છ ભેદ છે. (૧) તીર્થંકર (૨) ચવર્તી (૩) બળદેવ (૪) વાસુદેવ (૫) ચારણમુનિ (૬) વિદ્યાધર પ્રશ્ન પપ - અઋદ્ધિ પ્રાપ્ત આર્યના કેટલા ભેદ છે? ઉત્તર - અદ્ધિ પ્રાપ્ત આર્યના નવ ભેદ છે. (૧) ક્ષેત્રાર્ય (૨) જાતિઆર્ય (૩) કુલઆર્ય (૪) કર્મ આર્ય (૫) શિલ્પઆર્ય (૬) ભાષાઆર્ય (૭) જ્ઞાનઆર્ય (૮) દર્શન આર્ય (૯) ચારિત્રઆર્ય. પ્રશ્ન પ૬ - અનાર્ય (સ્લેચ્છ) ના કેટલા ભેદ છે? ઉત્તર - અનાર્યના સાત ભેદ છે. (૧) શક (૨) યવન (૩) કિરાત (૪) કમ્બોજ (૫) શબર (3) બર્બર (૭) વાલ્પિક. પ્રટન ૫૭ - આર્ય અને અનાર્ય મનુષ્ય કોને કહેવાય? ઉત્તર - જે મનુષ્ય પાપકર્મ કરતા ડરે છે, જેનું સ્ક્રય કોમળ અને દયાવાન હોય છે. તેને આર્ય કહેવાય છે. “મારત્ નૂરાન્ સર્વદેયથaઃ રૂતિ ગાઈ ” અર્થાત્ જે મનુષ્ય સર્વ શ્રેય (પાપકારી) કાર્યોથી દૂર રહે છે તેને આર્ય કહેવાય છે. તેનાથી વિપરીત પરિણામ અને પ્રવૃત્તિવાળા મનુષ્યને અનાર્ય કહેવાય છે. પ્રશ્ન પ૮ - અઢીદ્વીપની ઉત્તર - અઢીદ્વીપની બહાર અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો છે. જેમકે પુષ્કરવર દ્વીપ-સમુદ્ર વરૂણવર દ્વીપ-સમુદ્ર - સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ ] (109) | Jain Educationa Interational For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140