________________
પ્રશ્ન ૪૬ - અઢીદ્વીપનો વિસ્તાર કેટલો છે? ઉત્તર - અઢીદ્વીપ ૪૫ લાખ યોજનાનો છે. તેમાં તિóલોકની મધ્યમાં સૌથી પ્રથમ ૧ લાખ યોજનાનો ગોળાકાર
જંબુદ્વીપ છે. તેને ફરતો ૨ લાખ યોજનનો લવણસમુદ્ર છે. તેને ફરતો ૪ લાખ યોજનનો ધાતકીખંડ દ્વીપ છે. તેને ફરતો ૮ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર છે. તેને ફરતો ૮ લાખ યોજનનો અર્ધપુષ્કરદ્વીપ છે.
આ રીતે અઢીદ્વીપમાં રા દ્વીપ અને બે સમુદ્ર રહેલા છે. અને તે સર્વ મળી ૪૫ લાખ યોજન થાય છે. પ્રશ્ન ૪૭ - અઢીદ્વીપનું ૪૫ લાખ યોજનાનું માપ કેવી રીતે છે?
ઉત્તર -
સૌથી પ્રથમ જંબુદ્વીપ
૧ લાખ યોજનનો તેને ફરતો લવણસમુદ્ર
૨+૨ લાખ યોજનનો (બન્ને બાજુથી ગ્રહણ) તેને ફરતો ધાતકીખંડ
૪+૪ લાખ યોજનનો તેને ફરતો કાલોદધિસમુદ્ર
# લાખ યોજનનો તેને ફરતો અર્ધપુષ્કરદ્વીપ
૮૪ લાખ યોજનાનો
એમ કુલ - ૪૫ લાખ યોજના આ દીપ સમુદ્રો વર્તુળાકાર હોવાથી બન્ને બાજુથી ગણતરી કરતાં અઢીદ્વીપ ૪૫ લાખ યોજનનો થાય
છે.
પ્રશ્ન ૪૮ - મનુષ્યની વસતી કેટલાં દ્વીપમાં હોય છે? તેની ઉત્કૃષ્ટ સંખ્યા કેટલી? ઉત્તર - જંબુદ્વીપ-ધાતકીખંડ અને અર્ધપુષ્કરદ્વીપ આ અઢીદ્વીપમાં જ મનુષ્યો હોય છે. તેની ઉત્કૃષ્ટ સંખ્યા ર૯
નાં આંક જેટલી છે. (જરર૮૧૬રપ૧૪ર૬૪૩૩પ૯૩પ૪૩૯૫૦૩૩૬) અર્થાત ૨ ના છઠ્ઠા વર્ગ જેટલા મનુષ્યો છે. રનો છઠ્ઠો વર્ગ શોધવાની રીત આ પ્રમાણે છે. ઘ. ત. ૨ = ૨ x ૨ = ૪, ૪ = ૧૬, ૧૬ = ૨૫૬ આ રીતે રનો છઠ્ઠો વર્ગ એટલે ર૯નો ઉપર દર્શાવેલો આંક સમજવો. (પ્રજ્ઞાપના સૂત્રો તિóલોકમાં અઢીદ્વીપ પછી જે અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો છે, તેમાં મનુષ્ય નથી હોતા,
માત્ર તિર્યંચગતિનાં જીવો જ હોય છે. પ્રશ્ન ૪૯ - અઢીદ્વીપનું માપ ૪૫ લાખ યોજનાનું છે અને સિદ્ધશિલા પણ ૪૫ લાખ યોજનની છે.
તે બન્ને વચ્ચે શું સંબંધ છે? ઉત્તર - ૪૫ લાખ યોજનનાં મનુષ્ય લોકની ઉપર સ્થિત સાત રાજુનાં લોકનાં અંતભાગમાં પાંચ અનુત્તરવિમાન
છે. તેનાથી ૧ર યોજન ઉપર ૪૫ લાખ યોજનની સિદ્ધશિલા છે. મનુષ્ય માત્ર અઢીદ્વીપમાં જ રહે છે. તેનાથી બહાર હોતા નથી. અને તે ક્ષેત્રમાંથી સીધા મોક્ષમાં જાય છે. કારણ કે મુક્ત જીવોની ઋજુગતિ (સીધી ગતિ) જ હોય છે. તે ક્યાંય વગતિ કરતાં નથી. તેથી અઢીદ્વીપની ઉપર બરાબર સીધાણમાં ૪૫
લાખ યોજનની સિદ્ધશિલા છે. પશ્ન ૫૦ - અઢીદ્વીપમાં મેરુપર્વત કેટલાં છે ? ઉત્તર - અઢીદ્વીપમાં મેરુપર્વત પાંચ છે.
જંબુદ્વીપમાં ૧, ધાતકીખંડમાં ૨, અર્ધપુષ્કરદ્વીપમાં ૨ = ૫ મેરુપર્વત છે. પ્રશ્ન પ૧ - અઢીદ્વીપમાં કર્મભૂમિનાં ક્ષેત્ર કેટલાં?
- અઢીટીપની એશ્વર્યતા.. અઢીદ્વીપની ઐશ્વર્યતા.!
]
Jain Educationa Intemational
For Personal and Private Use Only
www.jainelibrary.org