Book Title: Sachitra Jain Tattvadarshan Part 02
Author(s): Vanitabai Mahasati
Publisher: Jain Darshan Prakashan

View full book text
Previous | Next

Page 121
________________ પુષ્કરાર્ધનાં ૧૪ મહાક્ષેત્રોનો યંત્ર ક્ષેત્ર ૨ ભરત ૨ ઐરાવત ૨ હિમવંત ૨ હિરણ્યવંત ૨ હરિવર્ષ ૨ રમ્યવાસ ર મહાવિદેહ આદિ વિસ્તાર યોજન | મધ્યવિસ્તાર યોજન | અંત્યવિસ્તાર યોજન ] ૪૧૫-૧૭૩/ર૧ર. { પ૩પ૧ર-૧૯૯ર૧૨ ૬૫૪૪–૧૩/૧૨ ૪૧પ૭૯-૧૭૩/૧ર. પ૩પ૧ર-૧૮૧૨ ૬૫૪૪–૧૩/ર૧ર ૧૬૩૧૯-૫૬/ર૧ર ૨૧૪૫૧-૧૦/ર૧ર ૨૬૧૮૪-૫૨/૧૨ ૧૬૧૯-૫૬/ર૧ર ૨૧૪૦૫૧-૧૦-ર૧ર ૧૭૮૪-પર/૨૧ર. ઉપર૭-૧૨/ર૧ર ૮૫૨૦૪ર૧૨ ૧ ૧૦૪૩–૨૮/ર૧૨ ઉપર૭-૧ર/ર૧ર ૮૫૬૨૦૭-૪ર૧ર | ૧૦૪૭૧૩–૨૮/૧૨ રક૬૧૧૦૮-૪૮/ર૧ર | ૩૪ર૪૮૨૮૧૬ર૧ર | ૪૧૮૮૫૪૧૯૬ર૧ર | પ્રશ્ન ૪૦ - પુષ્કરાર્ધદ્વીપમાં મેરુપર્વત કેટલાં છે? અને તેની ઊંડાઈ કેટલી છે? ઉત્તર - પુષ્કરાર્ધમાં ધાતકીખંડની જેમ જ બે મેરુપર્વત છે. અને તેની ઊંચાઈ ૮૫0 યોજન છે. પ્રશ્ન ૪૧ - પુષ્કરાર્ધદ્વીપમાં કેટલી વિજય છે? ઉત્તર - પુષ્કરાર્ધદ્વીપમાં ૮ વિજય છે. ૩૪ વિજય પૂર્વાર્ધમાં અને ૩૪ વિજય પશ્ચિમાર્ધમાં છે. પ્રશ્ન ૪ર - આ દ્વીપને પુષ્કરાર્ધ' એવું નામ શા માટે આપવામાં આવ્યું છે? ઉત્તર - આ દ્વીપમાં સ્થાને સ્થાને પદ્મવૃક્ષો છે. અને પદ્મ તથા મહાપદ્મવૃક્ષ ઉપર પ તથા પુંડરિકનામના બે અધિપતિ દેવ રહે છે. તેથી આ દ્વીપને પુષ્કરાર્ધદ્વીપ કહેલ છે. પુષ્કરવદ્વીપની મધ્યમાં માનુષોત્તર પર્વત છે. તેથી ‘પુષ્કરાર્ધ' (અર્થો) કહેલ છે અથવા આ નામ શાશ્વત છે. પ્રશ્ન ૪૩ - માનુષોત્તર પર્વત કેટલો ઊંચો-ઊંડો અને પહોળો છે? ઉત્તર - તે માનુષોત્તર પર્વત ૧૭ર૧ યોજન ઊંચો, ૪જીયોજન અને એક કોશ (ગાઉ) ભૂમિમાં ઊંડો છે. મૂલમાં વિસ્તૃત ૧૮રર યોજન, મધ્યમાં સાંકડો ૭૨૩ યોજન છે. ઉપર પતલો ૪૨૪ યોજન પહોળો છે. પ્રશ્ન ૪૪ - તેને માનુષોત્તર પર્વત કેમ કહેવામાં આવે છે? ઉત્તર - તે માનુષોત્તર પર્વતની અંદરમાં જ મનુષ્ય રહે છે. તે પર્વતની ઉપર સુવર્ણકુમાર (ભવનવાસી) દેવ રહે છે. અને બહાર જ્યોતિષી દેવો રહે છે. જંધાચારણ - વિદ્યાચારણ - વિદ્યાધર તથા દેવ દ્વારા અપહરણ કરીને અઢીદ્વિીપની બહાર મૂકેલાં મનુષ્યો સિવાય કોઈપણ મનુષ્ય આ પર્વતને ઓળંગીને બહાર જઈ શક્યા નથી, જતા નથી, જશે પણ નહીં. એટલે માનુષોત્તર પર્વત જાણે આત્યંતર પુષ્કરાઈ દીપનું અથવા મનુષ્ય ક્ષેત્રનું રક્ષણ કરવામાં જગતી સરખો હોય તેવો દેખાય છે. તેથી આ પર્વતનું નામ માનુષોત્તર પર્વત છે. અને તે નામ શાશ્વત છે. આ માનુષોત્તર પર્વત સુધીનાં ક્ષેત્રને અઢીદ્વીપ કહેવાય છે. આ પર્વત જાંબુનદ તપનીય સુવર્ણ સરખા રક્ત વર્ણનો છે. પ્રશ્ન ૪૫ - અઢીદ્વીપના બીજા નામ શું છે? ઉત્તર - અઢીદ્વીપના બીજા નામ ‘સમયક્ષેત્ર તેમજ મનુષ્યક્ષેત્ર છે. કારણકે દિવસ-રાત્રિ વગેરે રૂપ વ્યવહારમાળ અઢીદ્વીપમાં જ પ્રવર્તે છે તેથી તેને “સમય ક્ષેત્ર” કહેવાય છે. અને મનુષ્યના જન્મમરણ અઢીદ્વિીપમાં જ થતા હોવાથી તેને “મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ 17) | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140