________________
કર્મ
ચક્ષુ, અચકું, અવધિ દર્શન જ્ઞાન અને અજ્ઞાન બંને અવસ્થામાં સાથે રહે છે. મતિ-શ્રુતજ્ઞાન તથા અચક્ષુદર્શન સર્વ સંસારી જીવોને છદ્મસ્થ અવસ્થામાં રહે જ છે.
નિગોદના જીવોને પણ જ્ઞાનાવરણીયના અલ્પ ક્ષયોપશમરૂપ અક્ષરનો અનંતભાગ અવશ્ય ખુલ્લો રહે છે. તેથી જીવનું લક્ષણ જ જ્ઞાન-દર્શન છે તેથી જ્ઞાન-દર્શન વિનાના કોઈપણ જીવ હોતા જ નથી. પ્રશ્ન ૮૯ - ૧૪ ગુણસ્થાનમાં ૪ દર્શનમાંથી કેટલા દર્શન હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા દર્શન?
કયા? ૧ થી ૧ર માં ૩ દર્શન
(પ્રથમના) ૧૩ ૧૪, માં ૧ દર્શન
(કેવળ દર્શન). પ્રશ્ન ૯૦ ૧૪ ગુણસ્થાનમાં ૮ કર્મની ઉત્તર પ્રવૃતિઓ કયા કયા ગુણસ્થાને કેટલી બંધાય? ઉત્તર –
કર્મબંધ દ્વારા બંધમાં ૮ કર્મની ઉત્તર પ્રકૃતિઓ ૧૨૦ છે. ગુણસ્થાન
કેટલી પ્રકૃતિ બંધાય? ૧ થી ૧૦ માં - જ્ઞાનાવરણીય કર્મની - ૫ પ્રકૃતિ બંધાય ૧ - ૨ માં .
- દર્શનાવરણીય કર્મની - ૯ પ્રકૃતિ બંધાયા ૩ થી ૮ માં - દર્શનાવરણીય કર્મની - ૬ પ્રકૃતિ બંધાય.
(નિદ્ર નિદ્રા, પ્રચલા પ્રચલા, થિણદ્ધિ વર્જીને) ૯ - ૧૦ માં - દર્શનાવરણીય કર્મની - ૪ પ્રકૃતિ બંધાય. (નિદ્રા, પ્રચલા, વર્જીને) ૧૧ થી ૧૪ માં - દર્શનાવરણીય કર્મની - એકેય પ્રકૃતિ બંધાતી નથી. ૧ થી ૬ માં
વેદનીય કર્મની - ૨ પ્રકૃતિ બંધાય (શાતા-અશાતા) ૭ થી ૧૩ માં
વેદનીય કર્મની - ૧ પ્રકૃતિ બંધાય(શાતા) ૧૪ માં
અબંધ ૧ લા માં મોહનીય કર્મની ર૬ પ્રકૃતિ બંધાય.
(સમકિત મોહનીય, મિશ્રમોહ વર્જી) ૨ જા માં
મોહનીય કર્મની ૨૪ (મિથ્યાત્વ મોહનીય, નપુંસક વેદ વજીને) ૩ જા માં
મોહનીય કર્મની - ૧૯ (અનંતાનુબંધી ચોક, સ્ત્રી વેદ વર્જીને) ૪-૫ માં
મોહનીય કર્મની - ૧૫ (અપ્રત્યાખ્યાની ચોક વજીને) ૬૪ માં
મોહનીય કર્મની - ૧૧ (પ્રત્યાખ્યાનાવરણીય ચોક વર્જીને). ૮ માં - મોહનીય કર્મની - ૯ (અરતિ, શોક વજીને)
મોહનીય કર્મની - ૨ (હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા વર્જીને) ૧૦ થી ૧૪માં મોહનીય કર્મની. - એકેય પ્રકૃતિ બંધાતી નથી.
૯ માં
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org