SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ચક્ષુ, અચકું, અવધિ દર્શન જ્ઞાન અને અજ્ઞાન બંને અવસ્થામાં સાથે રહે છે. મતિ-શ્રુતજ્ઞાન તથા અચક્ષુદર્શન સર્વ સંસારી જીવોને છદ્મસ્થ અવસ્થામાં રહે જ છે. નિગોદના જીવોને પણ જ્ઞાનાવરણીયના અલ્પ ક્ષયોપશમરૂપ અક્ષરનો અનંતભાગ અવશ્ય ખુલ્લો રહે છે. તેથી જીવનું લક્ષણ જ જ્ઞાન-દર્શન છે તેથી જ્ઞાન-દર્શન વિનાના કોઈપણ જીવ હોતા જ નથી. પ્રશ્ન ૮૯ - ૧૪ ગુણસ્થાનમાં ૪ દર્શનમાંથી કેટલા દર્શન હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા દર્શન? કયા? ૧ થી ૧ર માં ૩ દર્શન (પ્રથમના) ૧૩ ૧૪, માં ૧ દર્શન (કેવળ દર્શન). પ્રશ્ન ૯૦ ૧૪ ગુણસ્થાનમાં ૮ કર્મની ઉત્તર પ્રવૃતિઓ કયા કયા ગુણસ્થાને કેટલી બંધાય? ઉત્તર – કર્મબંધ દ્વારા બંધમાં ૮ કર્મની ઉત્તર પ્રકૃતિઓ ૧૨૦ છે. ગુણસ્થાન કેટલી પ્રકૃતિ બંધાય? ૧ થી ૧૦ માં - જ્ઞાનાવરણીય કર્મની - ૫ પ્રકૃતિ બંધાય ૧ - ૨ માં . - દર્શનાવરણીય કર્મની - ૯ પ્રકૃતિ બંધાયા ૩ થી ૮ માં - દર્શનાવરણીય કર્મની - ૬ પ્રકૃતિ બંધાય. (નિદ્ર નિદ્રા, પ્રચલા પ્રચલા, થિણદ્ધિ વર્જીને) ૯ - ૧૦ માં - દર્શનાવરણીય કર્મની - ૪ પ્રકૃતિ બંધાય. (નિદ્રા, પ્રચલા, વર્જીને) ૧૧ થી ૧૪ માં - દર્શનાવરણીય કર્મની - એકેય પ્રકૃતિ બંધાતી નથી. ૧ થી ૬ માં વેદનીય કર્મની - ૨ પ્રકૃતિ બંધાય (શાતા-અશાતા) ૭ થી ૧૩ માં વેદનીય કર્મની - ૧ પ્રકૃતિ બંધાય(શાતા) ૧૪ માં અબંધ ૧ લા માં મોહનીય કર્મની ર૬ પ્રકૃતિ બંધાય. (સમકિત મોહનીય, મિશ્રમોહ વર્જી) ૨ જા માં મોહનીય કર્મની ૨૪ (મિથ્યાત્વ મોહનીય, નપુંસક વેદ વજીને) ૩ જા માં મોહનીય કર્મની - ૧૯ (અનંતાનુબંધી ચોક, સ્ત્રી વેદ વર્જીને) ૪-૫ માં મોહનીય કર્મની - ૧૫ (અપ્રત્યાખ્યાની ચોક વજીને) ૬૪ માં મોહનીય કર્મની - ૧૧ (પ્રત્યાખ્યાનાવરણીય ચોક વર્જીને). ૮ માં - મોહનીય કર્મની - ૯ (અરતિ, શોક વજીને) મોહનીય કર્મની - ૨ (હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા વર્જીને) ૧૦ થી ૧૪માં મોહનીય કર્મની. - એકેય પ્રકૃતિ બંધાતી નથી. ૯ માં ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005345
Book TitleSachitra Jain Tattvadarshan Part 02
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati
PublisherJain Darshan Prakashan
Publication Year
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy