________________
૧૪માં
૨ થી ૧માં બાદર જીવો જ હોય પ્રશ્ન પ૪ - ૧૪ ગુણસ્થાનમાં ભાષક-અભાષકના ગુણસ્થાન કેટલા? ઉત્તર – ગુણસ્થાન
ભાષક-અભાષક ૧-૨-૪-૧૩માં ભાષક-અભાષક બંને હોય
૫ થી ૧રમાં ભાષક હોય. ૧૪માં
અભાષક હોય પ્રશ્ન પપ - ૧૪ ગુણસ્થાનમાં આહારક-અનાહારકના ગુણસ્થાન કેટલા? ઉત્તર – ગુણસ્થાન આહારક-અનાહારક
૧-૨-૪-૧૩માં આહારક-અનાહારક બંને હોય ૫ થી ૧રમાં આહારક
અનાહારક હોય. પ્રશ્ન પ૬ - ૧૪ ગુણસ્થાનમાં ઓજ, રોમ અને કવલ આાર કયા ગુણસ્થાનમાં હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા પ્રકારનો આહાર કયા?
૧-૨-૪-માં ૩ પ્રકારનો આહાર (ઓજ, રોમ, કવલ) ૩-૫ થી ૧૩માં ૨ પ્રકારનો આહાર (રોમ, કવલ) ૧૪માં
(અનાહારક) પ્રશ્ન પ૭ - ૧૪ ગુણસ્થાનમાં પર્યાપ્તા-અપર્યાપ્તાના ગુણસ્થાન કેટલા? ઉત્તર – ગુણસ્થાન પર્યાપ્તા-અપર્યાપ્તા
૧-ર-૪ માં પર્યાપ્તા-અપર્યાપ્તા બંને
૩ ૫ થી ૧૪ માં પર્યાપ્તા જ હોય. પ્રશ્ન પ૮ - ૧૪ ગુણસ્થાનમાં રહેલા જીવો ૬ દિશામાંથી કેટલી દિશાનો આહાર કરે? ઉત્તર – પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊંચી અને નીચી એમ છ દિશા છે.
ગુણસ્થાન કેટલી દિશા? ૧ લા માં ૩-૪-૫-૬ દિશાનો આહાર કરે ૨ જા થી ૧૩ માં ૬ દિશાનો આહાર કરે. ૧૪ માં
અનાહારક. પ્રશ્ન ૫૯ ૧૪ ગુણસ્થાનમાં સચિત્ત-અચિત્ત-મિશ્રમાંથી કેટલા પ્રકારનો આહાર કરે ? ઉત્તર – ગુણસ્થાન
આહાર ૧ થી ૫ માં ૩ પ્રકારનો આહાર હોય. ૬ થી ૧૩ મા અચિત્ત આહાર હોય. ૧૪ માં
અનાહારક. પ્રશ્ન ૬૦ - સંજ્ઞા એટલે શું? તેના પ્રકાર કેટલા છે? ઉત્તર – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી અને વેદનય કર્મ તથા મોહનીય કર્મના ઉદયથી
જીવોને થતી અભિલાષા- ઇચ્છા તેનું નામ “સંજ્ઞા.'
000000000000000000000000000000000000000000
[ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ -૨
)
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org