________________
છે
જ
ઉત્તર – ગુણસ્થાન કયા પ્રકારે વીર્ય ?
૧ થી ૪ માં બાલવીર્ય ૫ માં
બાલ પંડિત વીર્ય ૬ થી ૧૪ માં પંડિત વીર્ય પ્રશ્ન ૮૧ - દેવના કેટલા પ્રકાર છે? ઉત્તર – પાંચ પ્રકારના દેવ છે. (૧) ભવ્ય દ્રવ્ય દેવ (૨) નરદેવ (૩) ધર્મદેવ (૪) દેવાધિદેવ (૫) ભાવદેવા
(૧) ભવ્ય દ્રવ્યદેવ - જે જીવો આવતાં ભવમાં દેવ થવાના છે, તેવા મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિયોને ભવ્ય દ્રવ્યદેવ કહેવાય છે.
(૨) નરદેવ - ચક્વર્તી (મનુષ્યોમાં મહાન પુણ્યશાળી છે અને ભૌતિક સમૃદ્ધિ સંપન્ન છે) (૩) ધર્મદેવ - સાધુ-સાધ્વીજી. (૪) દેવાધિદેવ - તીર્થંકર
(૫) ભાવદેવ - દેવતાના ભાવમાં વર્તે છે તે ચાર જાતિના દેવ ભવનપતિ વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક. પ્રશ્ન ટર - ૧૪ ગુણસ્થાનમાંથી ૫ પ્રકારના દેવમાંથી કેટલા દેવ હોય? ઉત્તર – ગુણસ્થાન
કેટલા પ્રકારના કયા ? ૧,૨૩ માં
(ભવ્ય દ્રવ્યદેવ, નરદેવ, ભાલદેવ) ૪ થા માં
(ભવ્ય દ્રવ્યદેવ, નરદેવ, ભાવદેવ, દેવાધિદેવ) ૫ માં માં
(ભવ્ય દ્રવ્યદેવ) ૬ થી ૧૦ માં
(ભવ્ય દ્રવ્યદેવ, ધર્મદેવ, દેવાધિદેવ)
(ભવ્ય દ્રવ્યદેવ, ધર્મદેવ) ૧૨,૧૩૧૪ માં
(ધર્મદેવ, દેવાધિદેવ) પ્રશ્ન ૮૩ - ૧૪ ગુણસ્થાનમાં પડિવાઈ-અપડિવાઈ કેટલા? ઉત્તર – ગુણસ્થાન
પડિવાઈ - અપડિવાઈ ૨, ૧૧ મું
નિયમાં પડિવાઈ ૧, ૧૨, ૧૩, ૧૪ મું નિયમા અપડિવાઈ
૩ થી ૧૦ માં પડિવાઈ-અપડિવાઈ બંને. પ્રશ્ન ૮૪ - કલ્પ કોને કહેવાય? અને તેના પ્રકાર કેટલા છે? ઉત્તર – કલ્પ એટલે આચાર તે પાંચ પ્રકારના છે. - (૧) સ્થિતકલ્પ (૨) અસ્થિતંકલ્પ (૩) Wવીરકલ્પ (૪) જિનકલ્પ (૫) કલ્પાતીત. તથા એ દશ પ્રકારના કલ્પ છે. (૧) અચલ () દેશીક (૩) રાજપિંડ (૪) શૈયાતરપિંડ (૫) માસકલ્પ (૬) ચૌમાસીકલ્પ (૭) વ્રત (૮) પ્રતિક્રમણ (૯) કૃતિકર્મ (૧૦) પુરુષ જયેષ્ઠ
(૧) આ દશેય કલ્પનું પાલન પ્રથમ તથા ચરમ તીર્થંકરના શાસનમાં નિયમથી કરવામાં આવે છે. તેથી તે સ્થિતકલ્પ છે. (૨) મધ્યના રર તીર્થકરના શાસનમાં તથા મહાવિદેહના સાધુ-સાધ્વી (૧) શૈયાતરપિંડ (૨) વ્રત (૩) કૃતિકર્મ (૪) પુરુષ જ્યેષ્ઠ - આ ચાર કલ્પનું નિયમથી પાલન કરે છે અને શેષ છ લ્પ ભજનાએ હોય છે તેથી તે અસ્થિત કલ્પ’ કહેવાય છે.
- સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
0
૧૧ માં
૦
૦
શ્વક
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org