________________
૭ મે
૧૧ યોગ (૪ મનના, ૪ વચનના, ૧ ઔદરિક, ૧ વૈકિય, ૧ આહારક) ૮ થી ૧ર માં ૯ યોગ (૪ મનના, ૪ વચનના, ૧ ઔદારિક) ૧૩ મે
૭ યોગ (ર મનના, ૨ વચનના, ઔદા, ઔદા. મિશ્ર, કાર્મણ) ૧૪ મે
૦ યોગ (અયોગી હોય) પ્રશ્ન ર૬ - ઉપયોગ કોને કહેવાય? તેના ભેદ કેટલા છે? ઉત્તર – ‘૩૫ યુwતે અને ૪ ૩૫યો જેના વડે જીવ વસ્તુનું જ્ઞાન કરવામાં પ્રવૃત્ત થાય, અથવા જેના વડે
પદાર્થનો બોધ થાય એટલે કે જીવનો બોધરૂપ તાત્ત્વિક વ્યાપાર તે ઉપયોગ. આ ઉપયોગ તે જીવનું લક્ષણ
છે તે જીવ દ્રવ્યને છોડી બીજા કોઈમાં હોતો નથી. આ ઉપયોગ બે પ્રકારના છે. - (૧) સાકાર ઉપયોગ - (જ્ઞાન ઉપયોગ) પાર્થના વિશેષ સ્વરૂપનો બોધ જેના દ્વારા થાય તેને સાકાર ઉપયોગ કહેવાય છે.
(૨) અનાકાર ઉપયોગ - (દર્શન ઉપયોગ) - વસ્તુના સામાન્ય ધર્મનો બોધ જેના દ્વારા થાય તેને અનાકાર ઉપયોગ કહેવાય છે.
- સાકાર ઉપયોગના ૮ ભેદ – ૫ જ્ઞાન અને ૩ અજ્ઞાન
- અનાકાર ઉપયોગના ૪ ભેદ – ૪ દર્શન = કુલ ૧ર ઉપયોગ છે. પ્રશ્ન ૨૭ - ૧૪ ગુણસ્થાનમાં ૧૨ ઉપયોગમાંથી કેટલા ઉપયોગ હોય? ઉત્તર – (૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪દર્શન)
ગુણસ્થાન ક્રમ કેટલા ઉપયોગ કયા કયા? ૧, ૩ જે - ૬ ઉપયોગ
(૩ અજ્ઞાન અને ૩ દર્શન) ૨, ૪, ૫ મે - ૬ ઉપયોગ
(૩ જ્ઞાન અને ૩ દર્શન) ૬ થી ૧૨ માં - ૭ ઉપયોગ
(૪ જ્ઞાન અને ૩ દર્શન) ૧૩ ૧૪, સિદ્ધમાં - ૨ ઉપયોગ
(કેવળ જ્ઞાન અને કેવળ દર્શન) પ્રશ્ન ૨૮ - લેગ્યા એટલે શું? અને તેના પ્રકાર કેટલા છે? ઉત્તર – જેના વડે કર્મ આત્મા સાથે ચોટે છે અથવા જેના દ્વારા આત્મા કર્મથી લેપાય છે તેવા યોગ અને કષાય
અવલંબિત આત્માના પરિણામને લેગ્યા હે છે. છ લેશ્યાના નામ નીચે મુજબ છે. (૧) કૃષ્ણ લેશ્યા (૨) નીલ વેશ્યા (૩) કાપોત વેશ્યા (૪) તેજો વેશ્યા (૫) પા વેશ્યા (૬) શુક્લ લેગ્યા.
(લેશ્યાનું વિશેષ સ્પષ્ટીકરણ સચિત્ર જૈન તત્ત્વ દર્શન' ભાગ ૧ માં જોવું) પ્રશ્ન ૨૯ - ૧૪ ગુણસ્થાનમાં ૬ લેગ્યામાંથી કેટલી વેશ્યા હોય? ઉત્તર – (કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ લેશ્યા) ગુણસ્થાન કેટલી વેશ્યા
કઈ ? ૧ થી ૬ માં ૬ લેશ્યા
(બધી). ૭ મે
લેશ્યા
(તેજો, પધ, શુક્લ) સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
૩
(49)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org