________________
કયા ?
૧૧ મે
૧૩ મે
ઉત્તર – ગુણસ્થાન કર્મવેદે કર્મઉદય
કર્મનિર્જરા કયા? ૧ થી ૧૦ મા ૧૧, ૧ર મે
મોહનીય વર્જીને ૧૩ ૧૪
અઘાતી કર્મ પ્રશ્ન ૧૦ - ઉદીરણા એટલે શું? ઉત્તર – જે કર્મો હજુ ઉદયમાં આવ્યા નથી પણ ઉદયમાં આવવાને યોગ્ય બની ગયા હોય તેવા કર્મોને તપ, ત્યાગ,
પ્રશસ્તભાવ આદિ દ્વારા ઉદયકાળ પહેલાં જ ઉદયમાં લાવીને ભોગવવા તેને ઉદીરણા હેવાય છે. પ્રશ્ન ૧૧ - ૧૪ ગુણસ્થાનમાં ૮ કર્મમાંથી કેટલા કર્મની ઉદીરણા થાય? ઉત્તર – ગુણસ્થાન
કેટલા કર્મની ઉદીરણા? ૧ થી ૬ (ત્રીજું વર્જી) – ૮ અથવા ૭ કર્મની (સાતનીકરે આયુષ્ય વર્જીને) ૩ જે
૮ કર્મની ૭, ૮, ૯ મે ૬ કર્મની
(આયુષ્ય, વેદનીય વર્જીને) ૧૦ મે
૬ અથવા ૫ કર્મની (ઉપરના માંથી મોહનીય વર્જીને)
પ કર્મની ૧ર મે
૫ અથવા ૨ કર્મની (નામ-ગોત્રની)
૨ કર્મની અથવા અનુદીરક. ૧૪ મે
અનુદીરક.
(એકપણ કર્મની ઉદીરણા ન કરે) પ્રશ્ન ૧૨ - ભાવ એટલે શું? તેના કેટલા પ્રકાર છે? ઉત્તર – ભાવ એટલે આત્માની અવસ્થા. અથવા અંતઃકરણની પરિણતિ. આત્માનું કર્મ સાપેક્ષ તથા કર્મ નિરપેક્ષ
પરિણમન. તેના છ પ્રકાર છે. (૧) ઔદયિક ભાવ : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના નિમિત્તથી થતું જીવને કર્મના ફલનું વેદન યાને અનુભવ તેનું નામ ઉદય. અને તે કર્મના ઉદયથી થવાવાળા જીવના ભાવ તેને ઔદયિક ભાવ કહેવાય દ ઉદય આઠેય કર્મનો હોય છે.
(૨) ઔપથમિક ભાવ : ઉપશમ એટલે કર્મના ઉદયનો અભાવ. મોહનીય કર્મના ઉપશમથી થવાવાળા જીવના વિશુદ્ધ પરિણામ તેને ઔપશમિક ભાવ કહેવાય છે. તેમાં રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ મોહકર્મની સર્વથા અનુદય અવસ્થા એટલે પ્રદેશોદય તથા વિપાકોદય બંનેનો અભાવ હોય છે. ઉપશમ એક માત્ર મોહનીય કર્મનો જ થાય છે. | દર્શન મોહનીયના ઉપશમથી ઉપશમ સમક્તિ અને ચારિત્ર મોહનીયના ઉપશમથી ઉપશમ ચારિત્ર પ્રાપ્ત થાય છે.
(૩) ક્ષાવિકભાવ: કર્મના ક્ષયથી થતો જીવનો અત્યંત વિશુદ્ધ ભાવ તેને ક્ષાયિકભાવ કહેવાય છે. તે પ્રગટ થયા પછી જીવની સાથે સદાકાળ રહે છે. ક્ષય આઠેય કર્મનો થાય છે.
(૪) ક્ષાયોપથમિકભાવ : ક્ષય અને ઉપશમ આ બંનેની સંધિથી ક્ષયોપશમ શબ્દ બન્યો છે. કર્મોના એક દેશનો ક્ષય તથા એક દેશનો ઉપશમ થાય છે તેને ક્ષયોપશમ કહે છે જોકે અહીંયા કંઈક અંશે કર્મનો ઉદય ચાલુ
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org