Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
સજવલભ,
जूओ वत्सचक्र.
ઉત્તર,
૧૦ 1 ૧૫
૩૦
૧૫ | ૧૦ | ૫.
ઇશાન
૩૦ | ૧૫ ૧૦ | પ!
૫] ૧૦ | ૧૫
પશ્ચિમ
ધર કરવાની આ ભૂમિ છે.
એમ સમજે.
૩૦ ] ૧૫
| ૫ | ૧૦ | ૧૫
૧૦ ૫
૫ | ૧૦ | ૧૫ | ૩૦ | ૧૫] ૧૦ | ૫ |
અગ્નિ
કચ
- દક્ષિણ
આ વત્સચક્ર છે એટલે મિથુન, કર્ક અને સિંહ એ ત્રણ રાશિના સૂર્યમાં વત્સનું મુખ ઉત્તર દિશા સામે હોય છે. અર્થાત્ જયેષ્ઠ, આષાઢ અને શ્રાવણ એ ત્રણ માસ સુધી ઉત્તરમાં હોય ત્યાં સુધી ઉત્તર અને દક્ષિણ એ બન્ને દિશાઓમાંથી ઘરનું દ્વાર એકે દિશાએ મૂકવું નહિ. એમ સાધારણ
તિષ જાણનાર કહે છે, પણ હુંશિયાર તિષી તે એ ત્રણ માસમાં સારા દિવસ કહાલ દ્વારા મુકવાનું મુહર્ત આપે છે. એટલે વાદવિવાદ ઉપન્ન થાય છે. માટે તેમ નહિ થવા સર્વ જિને એક સરખી રીતે સમજે એવા હેતુથી ખુલાસે લખવામાં આવે છે કે –
कन्नाइतिनिपुव्वेधणाइतियदाहिणेभवेवच्छो ॥ पच्छिमपीणाइतियं उत्तरमिहुणाइतियणेयं ॥१८॥ गिहभूमिसत्तणायंपण ५ दह १० तिहि १५ तीस ३० तिहि १५ दस १० द्ध ५ कमेइयदिणसंच. उद्दिसिसिरीपुंछसमंकिवच्छठिई ॥ १९ ।। इतिवास्तुसारे ॥