________________
નવમ પરિચ્છેદ ]
જોડવું વધારે અનુકૂળ લેખાય તેમ છે, કે જેથી ઓળખમાં પણ સગવડતા સચવાય છે. કેવા સંજોગામાં તેનાં નામ જડી આવ્યાં છે તેને ખૂલાસા હવે સમજાઇ ગયા હશે.
મસ્કિના શિલાલેખનું કારણ
તેનું નામ કૃષ્ણ કેમ પડયું હૈાય તે વિશે વિચાર કરતાં એક ખીજો ઐતિહાસિક પ્રસંગ પણ યાદ આવે છે. સુદર્શન તળાવની પ્રશસ્તિ કે જે સમ્રાટ પ્રિયદર્શિનના ભાઈ શાલિશુક્ર કાતરાવ્યાનું આપણે હવે સાબિત કરી આપ્યું છે, તેમાંની હકીકત તથા ખુદ પ્રિયદર્શિન કાતરાવેલ ચાલી જાગૌડાના શિલાલેખની હકીકતઆ પ્રકારે ખમે શિલાલેખમાં વર્ણવાયલી હકીકત માંથી એકજ ધ્વનિ નીકળતા જણાય છે કે, પ્રિયદર્શિતે “ without treachery, after throughly conquering Satakarni, he let him go. alive owing to close relationshipપણ પ્રકારના દગા ફટકા રમ્યા વિના, પ્રિયદર્શિને શાતકરણિત સંપૂર્ણ રીતે જીતી લીધા હતા, છતાં ધૃણા જ નિકટના સગપણને લીધે તેને જીવતા જવા દીધા હતા.” એટલે એવી મતલબ થઈ કે પેાતે જે પ્રકારે લડાઈ લડયા છે તેને માટે પ્રિયદર્શિને “ without treachery=ગેાટકા કર્યા વિના " શબ્દ વાપર્યો છે, પરંતુ સામા પક્ષે એટલે શાતકરણિએ દગાટા કર્યાં હાવા જોઇએ એમ તેના કહેવાના તાત્પર્ય થાય છે. વળી આ હકીકત સાચી હેાવાનું તેના જ શબ્દોથી પૂરવાર થાય છે. તેણે ચેાખ્ખું જણાવ્યું છે કે રાજા શાતકરણિએ લડાઈમાં રમેલ રમતથી પોતે એટલે બધા ક્રોધાન્વિત થયા હતા કે, જો સગપણું આડું ન આવ્યું હાત તા જરૂર તેને દેહાંતને પમાડયા હાત. અને પોતાના કુટુંબીજને જે સ્થળે મરણ પામ્યા
સમ્રાટ પ્રિયદર્શિનનું વૃત્તાંત લખતાં જણાવ્યું છે કે નાના યા મોટા ખડકલેખા કાઈને કાઈના સમાધિસ્થાના સૂચવવા પૂરતા છે. તેમાંયે પેાતાના ધર્મના મહાપુરૂષ એવા તીર્થંકર જે સ્થળે નિર્વાણપદને પામ્યા છે, ત્યાં મોટા ખડકલેખા
(૧) વધારે ઉંડા અભ્યાસથી હવે તે માલૂમ પડયું છે કે, (પુ, ૨, સિક્કા ન. ૬૪) તેણે પાતે જ ગૌતમીપુત્ર તરીકે પેાતાને આળખાવ્યા છે જેથી આપણું અનુમાન હવે સત્ય હકીકત તરીકે સાબિત થઇ જાય છે.
(૨) આ સ્થિતિ પણ એજ ખાત્રી કરી આપે છે કે, સુદ્ઘન તળાવ અને ધૌલીનગૌડાના લેખની હકીકત સાથે પ્રિયદર્શિનને જ સબંધ છે, નહિકે જેમ સુદૃÖનની પ્રશસ્તિ
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૧૭૭
જો ક્રોધ પામવાનું કારણ ન મળ્યું હાત તેા, જેમ અન્ય ઠેકાણે “reinstated=પુન: તે સ્થાને સ્થાપિત કર્યાં” શબ્દ વાપર્યો છે તેમ અત્ર પણ તેજ શબ્દો વાપરીને સંતેાષ પામત; એટલે કે દેહાંતદંડ આપવાની જ્યારે પાતે ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે તેણે વાપરેલા આ શબ્દોથી, શાતકરણએ કરેલ દગાની ગંભીરતાનું માપ પણ કાઢી શકાય છે (આ પ્રસંગ શું હાઈ શકે તે આપણે હવે પછી જણાવવાના છીએ ); અને આપણે જાણીએ છીએ કે કેટલીક વખતે વ્યક્તિઓના ઉપનામે તેનામાં રહેલ ગુણને આશ્રયીને જોડાઇ કાઢેલ હેાય છે. કૃષ્ણ એટલે કાળું–રંગમાં કાળું તેમ ભાવથી અને અપેક્ષાથી પણ કાળું; એટલે મેલું, કપટભરેલું, કાળું જેનું વર્તન છે તેવા પુરૂષ, તે જાણવા. જો કે આ તા તેના સંબંધમાં અનેલ બનાવ ઉપરથી આપણે કલ્પના ઉપજાવી કાઢી છે પરંતુ એક રીતે તે સાચી ઠરતી નથી કેમકે, તેનું ‘કૃષ્ણે શાતકરણિ’ એવું નામ કે ઉપનામ વપરાયું છે તે તે તેણે પાતે જ વાપર્યું છે, તેના કરતાં અન્ય કાઇએ વાપર્યું હેત તા, તેને આપણે જરૂર ચથાનુળા: તથાનામાનિ ગણી લેત; એટલે બહુ બહુ તે આપણે ચચાનામાનિ તથાળા તરીકે આ પ્રસંગને જે કેવળ લેખાવી શકીએ.
મસ્કિના શિલાલેખનું કારણ
સાથે મહાક્ષત્રપ રૂદ્રદામનના સંબધ હેાવાનું મનાઈ ગયું છે તેમ. રૂદ્રદામનના સબંધ એટલા પૂરતા ખરી કે, તેણે તે જ સ્થાને સમ્રાટ પ્રિયદર્શિની સરખામણીમાં પેાતાને મૂક્તાં પેાતાના તરફથી પ્રશંસા કરતાં વાચો ઉચ્ચારવાં પડચાં છે
આ હકીકત પુ. ૨ માં સુંદન તળાવના પરિશિષ્ટમાં તથા પુ. ૪ માં રૂદ્રદામનનાં જીવનવૃત્તાંતે ઘણી જ સ્પષ્ટ રીતે સાખિત કરી બતાવી છે).
www.umaragyanbhandar.com