Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 396
________________ ૩૭૨ ] ચાવી નંવંશ અને આંધ્રવંશ સમકાલીન હેાવા વિશેની નોંધ (ર), (૯), ૧૧, (૧૧), ૧૪૦થી૪૨ નંદ ઞીજાના સમયે વર્ણવ્યવસ્થાની ઉત્તમતા જળવાયાનું ઉદાહરણ ૧૩૭–૯ નં. ૩ આંધ્રપતિને કેવા સંજોગોમાં ગાદી મળી તેનું વર્ણન ૧૫૬-૭ નં. ૭ ની અનેક વિશિષ્ટતાઓમાં ઉત્કૃષ્ટ કઈ તેનું વર્ણન ૧૮૯-૯૧ નં. ૭ અતે નં. ૧૮નાં પરાક્રમ અને રાજ્ય વિસ્તારની સરખામણી ૨૩૪–૫ નં. ૧૭ વાળાએ શાહીવંશના અંત આણ્યા તે પ્રસંગનું વર્ણન ૨૧૬ નં. ૧૭ વાળા આંધ્રપતિ શકારિ સાથે જોડાયા તેમાં મૈત્રી સંબંધ ઉપરાંત અન્ય કારા. ૨૨૩ નં. ૧૮ અને નં. ૨૩ના જન્મ, દૈવી સંયાગામાં થયા હતા તેની તુલના ૨૫૭ નં. ૨૩ ના દૈવીજન્મ વિશેની આખ્યાયિકા ૨૫૬-૭ નં. ૧૭ ના વિધવિધ નામેાના પરિચય ૨૧૩ નં. ૨૬ ની સત્તા સૈારાષ્ટ્ર અને ગુજરાત ઉપર હતી તેના પુરાવા ૨૮૨ પલ્લવ શબ્દને પહલ્વ માની ક્રવા ગાટાળા કરાયા છે તેનું દૃષ્ટાંત ૧૨૨ (માડી) પઢવી અને ખિતાબધારી સિવાય કાઈથી સંશેાધન કરી ન શકાય તે સાચું કે ૨૯૫ પુલુમાવી, ચણુ અને ટાલેમીના સમકાલીનપણાની ચર્ચા ૧૧૪ પુલુમાવી એ તે બદલે એક થયાનું માનવાથી વિદ્યાતાને નડેલી મુશ્કેલી ૨૨૪, ૨૭૮ પુસ્તક Critically તૈયાર થયું કહેવાય કે નહીં, તેના ખુલાસા ૨૯૦ પુરાવાઓ ખાત્રી કરાવી આપે તેવા છે કે કેમ તેનેા રદીયા ૨૯૧ પુરાવાની સંખ્યા મહત્ત્વની કે તેના પ્રકાર-તેની ચર્ચા ૨૯૧ [ પ્રાચીન પૂ. આ. મ. શ્રી દ્રિવિજયસૂરિ મારાં પુસ્તક્રાનું અવલાકન કરતાં બાર દેાષના ભાગ બનેલ છે તેના કરેલ ઉદાહરણ સાથે નિરૂપણુ ૩પર-૩ પૂર્વ શ્રૃહીત, ટાંચણીયાવૃત્તિ, પુનરૂક્તિ, ફાલતુ શબ્દ આદિ આક્ષેપાના ખુલાસા ૨૯૩ પ્રથમપ્રશ્ન-ચંદ્રગુપ્ત તે સેંડ્રેકાટસ ખરા કે—તે સમજાવવાના યત્ન ૨૯૭ પ્રચલિત માન્યતા પ્રમાણે ચંદ્રગુપ્ત, બિંદુસાર અને અશાકના સમય ૨૯૭ બીજોપ્રશ્ન-અશાક અને પ્રિયદર્શિન એક કૅ જુદા–તે સમજાવવાના પ્રયત્ન ર૯૯ મન્ને લેખા (નેપાળના) સાથે કાશ્મિરી અને તિબેટી ગ્રંથેાના બતાવેલા મેળ ૩૦૪ બુદ્ધ ભગવાનના જીવન બનાવાને પાયારૂપ ગણી તેના નક્કી કરેલ સમય ૩૦૦ ઐાદ્ધ સંવતની તારીખ આધારે અશાકના નિર્ણિત કરેલા સમય ૩૦૧ ભારતીય ઇતિહાસને પલટા દેતાં એ સૂત્રાને પાયારૂપ બનાવ્યા છે. ૨૯૬ સ્કિના શિલાલેખનાં કારણુ તથા સમયની ચર્ચા ૧૭૭થી ૧૮૨ મહારથીઓ અંગદેશ સાથે સંબંધ ધરાવતા હતા તેના શિલાલેખી પુરાવા ૮૯, ૯૦, ૧૧૬, ૧૪૮ મધ્યપ્રાંત, વરાડ, નિઝામી રાજ્ય, છત્રીસગઢ તાલુકા જીં. ઉપર વારંવાર સત્તાખદલા થયાની ચર્ચા ૧૪૮થી ૧૫૪ મહાક્ષત્રપ ઇશ્વરદત્તના સમય ખાટા આંકવાથી ઉપજતા અનર્થ ૨૮૫ વનપતિઓ (પ્રિયદર્શિનના લેખમાંના)ના સમય અશાક સાથે બંધબેસતા થતા નથી તેનું દર્શન-૩૦૩ રાજતંત્રગણની અને અકેંદ્રિત ભાવના વિશે થાડી સમજ ૧૮૫, ૧૮૯, ૧૯૦ રૂ...અક્ષરથી રૂદ્રદામન, રૂદ્રસિંહ, રૂદ્રસેન, રૂદ્રભૂતિ . પણ સમજી શકાય ૧૩૨, ૧૦૮થી ૧૧૦ રૂ...અને કામક શબ્દો (લેખ નં. ૧૭)ના ખરા અર્થના લાગેલા પત્તો ૨૮૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436