Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 433
________________ tuj ( ૨૯ ) પ્રાચીન હિંદના ખેતિહાસના અભ્યાસીઓને અમે સદરહુ પુસ્તક ધ્યાનપૂર્વક તપાસી જવા વિનંતિ કરીએ છીએ. અમદાવાદ બુદ્ધિપ્રકાશ ( ૩૦ ) ગુજરાતી ભાષામાં પ્રતિહાસના વિષય પર અને તેય સંશાધન તરીકે લખાયલાં પુસ્તકો આંગળીને વેઢે ગણાય એટલાં જ છે. તેમાં ડે॰ ત્રિભુવનદાસભાઇના આ બૃહદ્ ગ્રંથથી ગૈારવભર્યા ઉમેરા થાય છે, એટલું જ નહિ, પણ એ ક્ષેત્રમાં એના નંખર પ્રથમ ગણાય તે નવાઈ નહીં. અભ્યાસપૂર્ણ આવી ઉપયેગી કૃતિ, સતત પરિશ્રમપૂર્વક તૈયાર કર્યા બદલ ડા॰ ત્રિભુવનદાસને અભિનંદીએ છીએ. અને ઇચ્છીએ છીએ કે, ગુજરાત, આ ગુજરાતી પ્રકાશનના ઉમળકાભેર ઉઠાવ કરી લેખકને તેમ કરવાનું પ્રેત્સાહન આપશે. અધ્યયન વિભાગની રોભારૂપ આ ઉપયાગી કૃતિને ગુજરાત તથા બૃહદ્ ગુજરાતનાં એકેએક સાધનસંપન્ન પુસ્તકાલયની અભરાઈ પર સ્થાન મળે જ મળે. પ્રાચીન ઇતિહાસના શોખીને તથા અભ્યાસીએ આ ગ્રન્થ એક વાર નજર તળે કાઢી જવાને તે ન જ ચૂકે. શબ્દકોશ, સમયવારી તથા વિસ્તૃત અનુક્રમણિકા દ્વારા તથા ચિત્રા, લેખો, નકશા, સિક્કા વગેરેની સમજુતીથી પુસ્તકની યેાગ્યતા તેમજ તેનું રહસ્ય સમજવામાં ઘણી સહાય મળે છે. આશા છે કે ગુજરાતી સાહિત્યના રસિયાઓ ઉત્તેજન આપશે જ. વાંદરા રાજ્યનાં કસ્બા પુસ્તકાલયા જરૂર આ પુસ્તકના બધા ભાગ ખરીદે અને એ દ્વારા રાજ્યની શિક્ષિત પ્રજાને પ્રાચીન ભારતનું જ્ઞાન પૂરૂં પાડવામાં યથાશક્તિ મદદ કરે એ ઈચ્છવા યેાગ્ય છે. વાદરા પુસ્તકાલય ( ૩૧ ) રસમય પૃષ્ઠોવાળા આ અનુપમ પુસ્તકમાં સિક્કાઓનું-પ્રાચીન સિક્કાઓનું, એટલે કે પ્રાચીન ભારતમાં વપરાતા સિક્કાએનું વર્ણન આપેલું છે. તે ઉપરાંત મર્યવંશના રાજઅમલનું તેમજ પરદેશીઓએ યવનાએ ગુજારેલ જીમાનું મ્યાન એક વૈજ્ઞાનિકની પેઠે ચેાકસાઇથી આપ્યું છે. સાથે જોડેલા અનુક્રમા– સૂચિ અતિ ઉપયાગી છે; કેમકે પુસ્તકની અંદરના વિધવિધ વિષયે શોધી કાઢવાને તે ચાવીરૂપ થઇ પડે છે. ......ખંત અને સંશાધન—કાર્ય પ્રશંસા જ માગી લ્યે છે. મેડન રીવ્યુ કલકત્તા ( ૩૨ ) વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ છે. અને તેમાં દર્શાવેલી હકીકત માટે સિક્કાના, શિલાલેખના તથા જાણીતા ગ્રન્થકારાનાં મંતવ્યાના આધારા ટાંકી બતાવ્યા છે. અલબત્ત આ ગ્રન્થ બહાર પડવાથી પુષ્કળ વાદવિવાદ ઊભા થાય છે, છતાંયે આ પુસ્તકને એક સ્મારકગ્રન્થ કહી શકાશે. મુંબઈ આએ ક્રોનીલ ( ૩૩ ) શિલાલેખ, સિક્કા ને સ્મારકાને લેખકે પૂરતા પ્રમાણમાં ઉપયેાગમાં લીધાં છે. લેખકનાં ખંત અને કર્તવ્યપ્રેમ તેમજ અતિહાસિક સંશાધન પ્રત્યેના તેમના સ્નેહ ખરેખર પ્રશંસાને પાત્ર છે...તેમણે આપેલી ફૂટનેાટા વાચકને સત્ય શોધી કાઢવામાં ખૂબ જ મદદકર્તા થઇ પડે છે...આવા લુખ્ખા તે કાળગણુનાને લગતા વિષયને ન્યાય આપવા માટે ડૉ॰ શાહ જૈન સમાજનાં ને પુરાતત્ત્વપ્રેમીઓનાં અભિનંદનને પાત્ર છે. મુંબઇ એએ સેન્ટીનલ ( ૩૪ ) આ એક અદ્ભુત પ્રકાશન છે...લેખકનું જ્ઞાન મહેાળું છે, તેમને ખંત અણુખૂટ છે. મુંબઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ટાઇમ્સ ઓફ ઇન્ડિયા www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436