________________
પ્રાચીન ભારતવર્ષ પરની મી. ત્રિભુવનદાસ લ. શાહની કૃતિ એ અત્યારસુધી એગ્ય અગત્યતા ન અપાયલ સામગ્રીના આધારે હિંદના ઇતિહાસ પર વધુ પ્રકાશ ફેંકત પ્રયાસ છે. કેલે (ઝીલેન)
- સીલેને એમ્બર અત્યારસુધીનાં ઘણાં ખરાં મંતવ્યોને હવે આપણે ફગાવી દેવા જોઈએ. હિંદને ઘણેખર ઈતિહાસ આપણે ફરીથી શીખવો પડશે.
સીવીલ એન્ડ મીલીટરી ગેઝેટ
ખૂબજ શ્રમ, અને સાહિત્ય, શિલાલેખે ને સિક્કાને લગતી સામગ્રીને ભંડાર છે. લેખક ઇતિહાસકાર નથી, પણ સ્વયં અભ્યાસી છે. તેમના બધા જ સિદ્ધાંતો સાથે ઘણું મળતા ન થાય પણ આ બધા સિહોતા તદન મૌલિક છે અને તે સ્વીકારાય કે તેનો અસ્વીકાર કરાય તે પહેલાં તેમના પ્રત્યે પૂરતું ધ્યાન અપાવું ઘટે.
ન્ય રીવ્યુ
વિશિષ્ટ દારી ખંતથી તેઓ આધારને એ રીતે વણે છે અને તારવે છે કે તે વાચક સમક્ષ તદ્દન મૌલિક અથવા નવા વેશમાં, “બોમ્બ જેવા અને નયન ખોલી નાંખતા' સિદ્ધાંત રૂપે રજૂ થાય છે.
ગ્રન્થની બીજી એક પ્રશંસનીય વિશિષ્ટતા એ છે કે તેમાં યુગવત સ્થાપત્યદર્શક સંખ્યાબંધ કલાચિત્રો અને સિમાચિત્રો અપાયેલ છે.
ઇન્ડિયન રીવ્યુ
લેખક કે જેમણે પોતાના જીવનનાં ઘણાંખરાં વર્ષે એતિહાસિક સામગ્રી એકત્ર કરવાને આધારોના સંશોધન પાછળના અવિરત શ્રમમાં વીતાવ્યાં છે-તેમણે બે હજાર વર્ષ પૂર્વેના ભારતવર્ષનું સાચું ચિત્ર રજૂ કરવામાં એક પણ પ્રયત્ન બાકી રાખ્યું નથી.
એમના ગ્રન્થ એક દિવસે પ્રાચીન હિંદી ઈતિહાસનાં સત્ય ચિત્રો રજૂ કરનાર દૂત તરીકે આવકારાશે. મુંબઈ
દિ પ્રેસ જર્નલ
લેખકે બહાદુરીપૂર્વક પિતાનાં મંતવ્ય સંપૂર્ણ સ્વતંત્ર સ્વરૂપમાં રજૂ કર્યા છે, અને તેઓ સ્વયંદર્શનની આશ્ચર્યકારક ખાત્રીથી નામાંકિત વિદ્વાનનાં ચાલુ સંતોને ૫ણ ઉથલાવી નાંખે છે.
ધી હિંદુ ( ૭ ) ઘણક સ્થળે તે રવીકૃત સિદ્ધાંતિથી વિરૂદ્ધ જાય છે છતાં તે સંભાળભર્યા ધ્યાનને પાત્ર છે. માંસ
ધી મેઇલ (૪૮) એટલું તે સ્વીકારવું જ જોઈએ કે આ ગ્રન્ય કિંમતી માહિતીઓને ભંડાર છે; જે માહિતીઓમાંની ઘણીખરી હછ હિંદી ઇતિહાસના ક્ષેત્રમાં કામ કરનારાઓના ધ્યાન બહાર છે. અત્યારસુધી બૌદ્ધ અને વિદર્ભ સાહિત્યના જેટલું જૈન સાહિત્ય પ્રત્યે ધ્યાન નથી અપાયું -તે ઉણપ આ લેખકે પૂરી પાડી છે.
સાઉથ ઈર્થન કીચર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com