Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 397
________________ ભારતવર્ષ ] ચાવી લાટની રાજધાની કાટિવર્ષ અને અંગદેશને કેટલાક દક્ષિણ હિંદમાં કહે છે તેની ચર્ચા ૩૫ર લેખકને, કામના, ધર્મના ઇ. પક્ષપાત હાઈ જ ન શકે તે મતનું કરેલું સમર્થન ૨૯૧ વદસી મલ્ટિક કેમ કહેવાય છે તેનું કારણ ૧૪૩ વર્તમાનકાળની પેઠે પ્રાચીન સમયે પણ કાંસીલ વહીવટ હતા કે ? ૨૨૯-૩૦ વિલિયપુરસ શબ્દના અર્થની સમજ ૧૫૯ વિજ્ઞાનાએ રાજા હાલને નવનગર સ્વામી ઠરાવ્યા છે તે સુટિત છે કે કેમ? ૨૩૬, ૨૩૮ વૃષળ શબ્દના અર્થ વિશેની સમજૂતિ, ૪૭, (૪૭), ૧૯ વંશ (આંધ્ર)ને લગતા તથા અન્ય રીતે સંબંધમાં આવતા ૪૫ લેખાનું વર્ણન, ૮૮થી ૧૨૫ વિજ્ઞાનાને મળીને તેમને પુસ્તક વાંચવા આપ્યા છતાં વેઠવી પડતી યાતનાઓ. ૨૯૫ વિધવિધ દેશીય પુરાવાથી અશાક અને પ્રિયદર્શિનની બતાવેલી ભિન્નતા ૩૦૪ શકપ્રવત કા—છની સંખ્યામાં થવાના છે તેનું ભવિષ્યકથન, ૨૫૮ શકસંવત ઈ. સ. ૭૮માં થયે। મનાય છે તેના સંબંધ નં. ૧૮ કૅ નં. ૨૩ સાથે? ૨૫૯ શકપ્રવતક કાને અને શા માટે કહી શકાય તેની ચર્ચા ૨૬૧ શકસંવતની ઉત્પત્તિ વૈદિક રાજાએ કરી કહેવાય છે તે સાચું છે કે? ૨૬૨-૪ શકપ્રવર્તક રાજા હાલ સાબિત થાય તો વંશાવળીમાં થતા ફેરફાર, ૨૮૭ શકાર વિક્રમાદિત્યે ખેલેલ યુદ્ધવાળાં કાફરને સ્થાનનિર્ણય ૨૧૫ રાતવહુનવ શના ભિન્નભિન્ન નામદર્શન ૧ શતવહુનવંશને સમય તથા રાજાનાં નામ, સંખ્યા અને અનુક્રમની ચર્ચા ૨૨થી ૩૮ શતવહુનવંશી રાજાની શાધિત વંશાવળી ૩૯થી ૪૩ શતવહુંનવશ જુદે પડવાનાં કારણની તપાસ, પ૩ શાલવાહન હાલતે ઈ. સ. ૭૮ના શક સાથે કાઇપણ રીતે સંબંધી ઠરાવી શકાતા નથી તેની ચર્ચા ૨૫૯ શા માટે માની લેવાયું છે કે શકસંવત બ્રાહ્મણને જ છે. ૨૬૩-૪ શાલિવાહન ઢાલ, ક્રાના સમકાલીન, વિક્રમાદિત્યને કે વિક્રમચરિત્રને? ૨૮૦-૨ શાલિવાહન શકની અને વિક્રમસંવતની તારીખ બન્ને લગભગ અડાડ છે તેની નોંધ ૨૮૭ શ્રુંગસ્ત્યાઃ અને આંધ્રભૃત્યાઃ ના સંબંધ વિશે સમજૂતિ ૩૦ શિલાલેખા (૪૫)ની ટૂંક માહિતી અને સમય દર્શાવતી એરીજ ૧૨૬થી ૧૩૪ શિલાલેખા કાતરાવવામાં કારણ–રાજકીય કે ધાર્મિક ભાવના-શું હાઇ શકે, ૧૨૫-૬ શ્રીમુખની ઉત્પત્તિ અને સગાંવહાલાંની સમજૂતિ ૧૩૬થી આગળ, ૧૪૦ [ ૩૭૩ શ્રીમુખ અને ખારવેલના સમય ઉપર પ્રકાશ પાડતા બનાવ, ૧૪૦-૨, ૧૪૭ શાહીવંશના રાજાએ કાણુ તથા ક્રાની સાથે યુદ્ધમાં ઉતરી તેમને અંત આવ્યેા તેની સમજ ૨૧૬ સરસ્વતીનું ધડ જોકે મળ્યું છે, છતાં શિર સાથે રજુ કરાયું છે તેનું કારણ-૩પર સાહિત્યશાખીન રાજાઓની પંક્તિમાં રાજા હાલના દરો, ૨૩૬ સ્વામી શબ્દ રાજાએ કયારે જોડતા હતા તેના ખૂલાસા ૧૧૪ સ્વામી શબ્દ કયા આંધ્રપતિથી વપરાયા અને શા કારણથી, ૨૮૧ સ્વામી શબ્દ અન્ય વંશના રાજવીએ વાપર્યા છે કે ? તેની સરખામણી ૨૮૧-૨ સ્વધર્માભિમાની, તુંડમિજાજી કે હઠાગ્રહી આદિ આક્ષેપોનું કરેલું સમાધાન, ૨૯૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436