Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 399
________________ ભારતવર્ષ ]. ચાવી આંધ્રપ્રજાનાં કુળ જાતિ અને વંશ ઉપર વધુ પ્રકાશ ૧૪૩ આંધ્રપતિ અને ગર્દભીલ રાજાઓના નામની તથા વૃત્તાંતની થતી ભેળસેળ ૨૦૪, ૨૦૬ અંત સમયે પૂર્વકાળે પણ રાજાઓમાં વર્તમાનકાળની પેઠે દાન આપવાની પૃથા ૨૨૯ એક પછી એક આવતા રાજાના સમય અને સગપણના સિદ્ધાંત વિશે ખુલાસે ૧૮૩, ૧૯૯ કલંકની નિમૂળતાનો પ્રસંગ રાજકીય કે ધાર્મિક ગણાય? ૨૧૭-૮ કલંકની નિમૂળતા સાથે રાજનગરના ફેરફારને સંબંધ હતો કે કેમ ? ૨૧૭-૧૮ ખૂન કેનું થયું હતું? ઉદયન વત્સપતિનું કે ઉદાયી મગધપતિનું ૩૩૪ થી ૩૭. ગવરધન સમય પ્રદેશની કિંમત રાજવીઓ શા માટે આંકતા હતા? ૨૦૦-૧ ચષણ, નહપાણ, ભૂમક, મેતિક વિષે વિદ્વાનોએ દર્શાવેલા વિચારોનું ખંડન ૩૪૯થી ૧૧ ચટઓ તેમજ મહારથીઓને નંદ વંશ સાથે સંબંધ ૯૦, ૯૧, ૧૧૬, ૧૪૮ ચુઓ અને કદ, આંધ્રપતિ તથા નંદવંશ સાથે કેવી રીતે જોડાયા હતા ૨૫૨-૪ ચંપા (જાની કે નવી)ના વસાહતના સમયની ચર્ચા ૩૨૫ દક્ષિણાપથપતિ અને દક્ષિણાપથેશ્વરના અર્થમાંના તફાવતની સમજૂતિ, ૧૦૧-૪, (૧૨૧), ૧૨૮ ૨૨૦, ૨૩૪-૫ દક્ષિણ અને ઉત્તર હિંદમાં એકી સાથે શક સંવતના પ્રસંગની સંભવિતતા ૨૪૯ દક્ષિણ હિંદમાં જ્યાં શકસંવત’ વપરાયો હોય ત્યાં કે અર્થ વટાવી લેવાય? ૨૬૯ દીવાળીના પર્વની ઉત્પત્તિનો ઈતિહાસ ૩૧૧ દંડકારણ્ય (મહાભારતનું) વાળા પ્રદેશને અંદેશ સાથે સંબંધ ૭ ધર્મ અને જેન’ શબ્દને તાવિક અર્થ શું? અને શા માટે વારંવાર વપરાયા કરે છે ૧૯૬-૮ ધર્મ પલટ હમેશાં બે સંસ્કૃતિના ઘર્ષણથી જન્મે છે તેનું આપેલું વર્ણન ૨૭૦ નવનર કે નવનગરમાંથી કયો શબ્દ શિલાલેખમાં વપરાયેલ છે ને તેને અર્થ ૧૦૫, ૧૨૯, ૨૩૫-૬ નળરાજાના નિષધદેશના સ્થાન વિશેની માહિતી ૩૨૧ નાનાવાટના બે શિલાલેખો વિશેની સમજૂતિ (૯૨), ૧૧૧ નિર્વાણ અને કેવલ્ય સ્થાન વચ્ચે ઓળખ કરવાની રીત ૩૧૫ ‘નં. ૪ ના રાજ્યની વિશિષ્ટતાનું વર્ણન ૧૬૧ નં. ૭ ના સમયે થયેલ ધર્મ પલટે, તેનું કારણ અને પરિણામ ૧૮૪, ૧૮૬ નં. ૧૭ મા રાજાએ શકરાજા સાથે અનેક યુદ્ધ ખેલ્યાં છે તેનું વર્ણન ૨૧૪, ૨૧૬ નં. ૧૭ ના નિષ્કામવૃત્તિથી કામ લેવાનાં કેટલાક સૂત્રનું વર્ણન ૨૨૩, ૨૨૭ નં. ૧૮ ના જન્મ સંબંધી થોડીક ચર્ચા ૨૦૮, ૨૧૦ ન. ૧૭ ને રાજ્યભ કિચિદંશે પણ નહોતો અને સંગો મળતાં છતાં મીટ સરખી પણ કરી નથી તેનાં દૃષ્ટાંતો ૨૨૭, (૨૨૭), ૨૨૯ પતંજલિ અને કૌટલ્યની સરખામણી ૮૬ પતંજલિ તથા નં. ૭ શતકરણિની ધાર્મિક દષ્ટિએ પ્રિયદર્શિન સાથે, અને રાજકીય દષ્ટિએ પં. ચાણક્ય સાથે સરખામણ ૧૯૧-૨ પાણિનિની જન્મભૂમિ વિશે તથા તે આર્ય કે અનાર્ય તેની ચર્ચા ૩૪૩-૪ પુષ્યમિત્રને મેં જેનધમ કહ્યો છે એવું બોલનારને આપેલો ખૂલાસ ૩૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436