________________
રાણી મળશ્રી તથા તેના પુત્ર-પાત્રના પરિચય
દરામ પરિચ્છેદ ]
વશના હતા. વિક્રમાદિત્યના પિતાનું નામ મહેન્દ્ર હતું, એના પુત્રનું નામ કુંતલ હતું. સામદેવ (કથાસરિત સાગરના કર્તા)ને વિક્રમાદિત્ય, તે કુંતલ શાતકરણ અને પુરાણમાંના મહેન્દ્ર બન્ને એક જ લાગે છે, (બ્રહ્માંડપુરાણુ). કુંતલની પટરાણી મલયદેશની રાજકન્યા મલયવતી હતી,’——
સાર:—મહેન્દ્રના પુત્ર વિક્રમાદિત્ય અને તેમા પુત્ર કુંતલ; અને તેની અનેક રાણીઓમાંની પટરાણીનું નામ મલયવતી. જ્યારે બ્રહ્માંડુપુરાણના આધારે સેમદેવનું માનવું એમ છે કે, આ ત્રણે વ્યક્તિઓ-વિચારે મહેન્દ્ર, વિક્રમાદિત્ય અને કુંતલ–એક જ છે.
(ર) આગળ જતાં રાજાકુંતલના સમયે કવિ ગુણાઢય નામના જે ગ્રંથકાર હતા તેણે બૃહત્કથામાં કેટલુંક વર્ણન આ રાજાની ઉત્પત્તિ વિશે આપ્યું છે. તે વિશેના ઉતારા આપીને પેાતાના વિચારા જણાવ્યા છે કે—“ હિન્દુ દેવતાએ વનાના (મ્બેના) અમાનુષિક મૃત્યાથી ત્રાસી ઉઠયા હતા. તે હિંદુ સંસ્કૃતિના ઉચ્છેદ કરી રહ્યા હતા. બ્રાહ્મણાને યજ્ઞ આદિ ક્રિયામાં અનેક જાતના વિદ્મ કરતા. આ બધા કૃત્યાથી કંટાળી દેવતાએ શિવ પાસે ગયા. તેઓએ યવનેાના નાશ સારૂં વીરપુરૂષની માગણી કરી, શિવજીએ દેવતાઓની પ્રાર્થનાને સ્વીકાર કર્યાં. શિવે મહેન્દ્ર અને સૌભદ્રાને ત્યાં વિશલશીલ (વિક્રમશક્તિ) નામના પુત્રને જન્મ આપ્યા ”—તાત્પર્ય એમ થાય છે કે, તે સમયે મ્લેચ્છોના ત્રાસને લીધે હિંદુ કંટાળી ગયા હતા જેથી દેવતાદ્વારા શિવજી પાસેથી વરદાન મેળવતાં, રાન્ન મહેન્દ્રની રાણી સૌભદ્રાના પેટે એક અતિ પરાક્રમી વિદ્રમશક્તિ નામે પુત્ર સાંપડયા હતા; કે જેણે ભવિષ્યમાં તેમને આ પ્લેના ત્રાસથી મુક્તિ અપાવી હતી. એટલે તેમના કહેવાને તાત્પર્યં
(૫) જ, બે, ત્રે”. રા. એ. સા. (નવી આવૃત્તિ) પુ. ૩, પૃ. પ૨ માં જણાવ્યું છે કે “One traditional account says that the Satavahan from a virgin aged four years; another traces his descent to a yaksha=એક લેા વાચકા
was born
[ ૨૦૩
એ છે કે આ વિક્રમશક્તિના જન્મ સામાન્ય સંચાગને આધિન નહાતા પરંતુ દેવની" પ્રાસાદીરૂપ હતા.
[ અમારૂં ટિપ્પણ—આ મ્લેચ્છે! કઇ જાતના હતા, તેમનું સ્થાન કયાં હતું ઈ. ઈ. તેમને લગતી ક્રાઇ હકીકત, તે સમયે જે રાજ્યે દક્ષિણમાં અસ્તિત્વ ધરાવતાં હતાં, તેમાંના ક્રાઈના રાજ્યે નીકળતી નથી. પરંતુ એક સંભવિત ખીના એ છે કે, આ સમયની પૂર્વે થાડા કાળે, ઉતરહિન્દમાં ક્ષહેરાટ અને ઇન્ડ સિથિશ્મન પ્રજાનું રાજ્ય ચાલતું હતું. તે આચારેહિંદુ જેવા ખની ગયા હતા, છતાં તેઓ પરદેશી હાવાથી તેમને કદાચ મ્લેચ્છ ગણાયા હોય અને તેમની સત્તા કૈારાષ્ટ્ર જેવા દૂર દેશમાં અને ત્યાંથી આગળ વધી ગાદાવરી નદીના મૂળવાળા પ્રદેશમાં જામવા પામી હતી એટલે તેમને આશ્રયીને ઉપરનું કચન થયું હોય, તે। તે પણ માન્ય રહે તેમ નથી. કેમકે તેના રાજઅમલ તા હવે બંધ પડીને તેમના સ્યાને ગભીલવંશ જેવા તદ્દન હિંદુ દેખાતા રાજાએ સત્તા ઉપર હતા. એટલે જ્યારે ઉત્તરહિંદમાં કે દક્ષિણમાં સ્વેચ્છા દેખાતા નથી ત્યારે તેઓ આવ્યા કયાંથી? આગળ જતાં આપણને પત્તો લાગે છે કે, નં. ૧૮ વાળાએ સિંહલદ્વીપ ઉપર ચડાઇ કરીને તે દેશ જીતી લીધા હતા, એટલે તે સિંહલદ્વીપની પ્રજા મ્લેચ્છ હાય-કેમકે પુરાણમાંના રાક્ષસે અને દૈત્યાને આ ભૂમિના વતની ગણાવ્યા છે—અને તેમણે પાશના હિંદેશની પ્રજાને રંજાડવા માંડી હેાય; અને તે ઉપરથી પુરાણમાં વર્ણવેલા સર્વે પ્રસંગ ઉપસ્થિત થવા પામ્યા હૈાય; તે ખનવા જોગ છે અને તે પ્રમાણે જ બનવા પામ્યું છે તે આપણે આગળ ઉપર જોઈશું, મતલબ કે આ હકીકતમાં સત્યાંશ છે ખરૂં. ]
(૩) વળી આગળ જતાં લખે છે કેઃ-‘વિક્રમશક્તિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રમાણે સાતવાહનનેા જન્મ ચાર વર્ષની કુમારી કન્યાના પેટ થયે। હેાવાનું નીકળે છે, ખી (આખ્યાયિકા) પ્રમાણે તેની ઉત્પત્તિ કાઇ ચક્ષને લીધે થયેલી મનાય છે. [અમારૂં ટિપ્પણ:—આ બધી વિશેષ માટે જુએ ન. ૨૩ મા રાજાનું વર્ણન].
www.umaragyanbhandar.com