________________
ચતુર્દશમ પરિચ્છેદ ]
તા. ચાલુ રહે જ અને બંધ થાય તેાપણુ ૧૧૨-પર ખદ જતાં) ૬૦ વર્ષનું આવે છે. પરન્તુ નહપાણુના મરણુ ખાદ જ–અલ્કે તે પછી પણ થાડા સમય સુધી તે તેના સિક્કા ચાલુ રહ્યા હાય જ; એટલે કે ઈ. સ. પૂ. ૭૪ અથવા ૭૦ ના સમયથી ઈ. સ. પૂ. પર સુધીનું અંતર ૧૦-૨૨ વર્ષનું જ રહે. મતલબ કે એછામાં એછું અંતર એ વર્ષાનું અને વધારેમાં વધારે ૨૦ વર્ષનું જ ગણી શકાય. હવે જો નં. ૨૪, ૨૫ વાળું યુગ્મ કલંક નિર્મૂળ કરનાર તરીકે અને તેમાંથી નં. ૨૪ ને તેણીના પુત્ર તરીકે લેખીએ તેા તેના સમય ઈ. સ. ૭૫ લગભગ ઠરાવાય, એટલે કે તે એના સમયની વચ્ચે અંતર લગભગ દેશસાથી ખસેા વર્ષનું પડી જશે. બીજી બાજુ આપણને સિક્કાચિત્રોને અભ્યાસ બતાવે છે કે નહપાના ચહેરાવાળા સિક્કા ઉપર ગૌતમીપુત્ર શાતકરણિએ સ્વહૃદયની તિરસ્કારયુક્ત લાગણી દર્શાવવા પોતાનું મહારૂ પડાવ્યું છે. હવે વિચારે કે આ પ્રમાણે પ્રચલિત સિકકાચિત્રો ઉપર મતદર્શન કરવાનું કાર્ય જો ૨ થી ૨૦ વર્ષ જેટલા ગાળા હેાય તે ખનવાચેાગ્ય છે કે દેાઢસા ખસેા વર્ષના અંતરગાળે શય છે? દાઢસેા ખસા વર્ષના ગાળે તેા નહપાણુના સિક્કાઓ પણ તેના જ વંશની રાજકુમત ચાલુ રહી હૈાય તેયે, એવા અદશ્ય થઈ ગયા હાય કે ગમે તેટલી મહેનત કર્યા છતાંએ મળવા દુર્લભ થઈ પડે. તાત્પર્ય એ છે કે સિક્કાઈ પુરાવાથી પણ સિદ્ધ થઈ શકે છે કે નં. ૧૭, ૧૮વાળા યુગ્મની સાથે જ રાણીખળશ્રીના સંબંધ હાઈ શકે.
અન્ય વિશેષ માહિતી
ઉપર પ્રમાણે ચાર દલીલો નં. ૨૪, ૨૫ના યુગ્મની વિરૂદ્ધ જનારી દેખાય છે. જ્યારે એક જ દલીલ તેની તરફેણમાં અમારી નજરમાં આવે ત્યાં સુધી ચૈાડેક અંશે પણ રજી કરી શકાય તેવી છે. સર્વમાન્ય
સૌરાષ્ટ્રની ભૂમિ ઉપરથી મળી આવતા કહેવાય; ખીજી હકીકત એમ છે કે, આ જીત નં. ૧૭ વાળાના એગણીસમા વધે છે, તેનું રાજ્ય ૨૫ વર્ષ ચાલી ઇ. સ. પૂ. ૪૭માં પૂરું થાય છે તે હિસાબે પણ સાલ મળતી આવે છે. એટલે ચેાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧ ૨૭૭
હકીકત એટલી છે કે વિક્રમસંવત અને શકસંવતની વચ્ચેનું અંતર ૧૩૫ વનું છે;′ તેમાં વિક્રમસંવતની આદિ આપણે (જુએ પુ. ૪, ખંડ ૮) ઈ. સ. પૂ. ૫૭માં થયાનું સાબિત કરી આપ્યું છે. તે હિસાબે શકસંવતની આદિ ઈ. સ. ૭૮માં ગણી લેવી રહે. જોકે આ સમય નં. ૨૪, ૨૫ વાળાને લાગુ પડે છે. પરન્તુ ઉપરની જે ચાર દલીલ નં. ૧૭, ૧૮ની તરફેણુમાં જતી રજુ કરાઇ છે તે ચારે પાછી આ ૨૪, ૨૫ની વિરૂદ્ધ જતી ગણી લેવી પડશે. ઉપરાંત એમ પણુ કહી શકાશે કે શકસંવતના સ્થાપક વિષે જે માન્યતા પ્રવર્તી રહી છે તેમાંજ અનેક મુશ્કેલીએ માલૂમ પડી રહે છે જેને કાંઈક ખ્યાલ આપણે ગત પરિચ્છેદે આપી ચૂકયા છીએ તેને પણ વિચાર કરવાજ પડશે. છતાં એવી પણ દલીલ લાવી શકાશે કે, શાલિવાહન શકના સમય (ગત પરિચ્છેદમાં વિચારાયા પ્રમાણે) ભલે નક્કી ન થઇ શકે; પરંતુ તે સિવાય કાં ખીજે શક ચાલ્યાનું ગણી ન શકાય ? અને તેના સમય ઈ. સ. ૭૮માં ઠરાવી લેવાય ? મતલબ કે શાલિવાહનના શક પણ જુદા અને ઈ. સ. ૭૮ના શક પણ જુદા ઠરાવવે. આ બાબત વિશેષ સંશેાધનથી જે નિવેડે આવે તે ખરા. આપણે તેા આ પ્રમાણે સૂચના કરીને અત્ર અટકીશું. આ વંશમાં જેમ અનેક ગૈાતમીપુત્રા અને વાસિષ્ઠપુત્રો થવાથી મુશ્કેલી ઉભી થઇ છે, તેમ વળી ક્રાઈકની સાથે તેમજ તદ્દન એકાકી, પુલુમાવી શબ્દ જોડાએલ હાવાથી તેમાં વૃદ્ધિ પણ થવા પામી છે, તેમ કેટલીક સરળતા પણ થઈ છે એમ સ્વીકારવું રહે છે. આ પરત્વેના ઉલ્લેખ ગત પરિચ્છેદેમાં આપણે કરી ગયા છીએ. અત્યારે આટલા વર્ષે પણુ જ્યારે આ સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે, પૂર્વે ૫-૭૫ વર્ષે તે। તેથી પણ વધારે
અન્ય વિશેષ માહિતી
થાય છે કે કલંક ભૂંસી નાંખવાનું કાર્ય સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર રૂષભદાત્તના વંશજોને હરાવવાથી થયું છે અને તેના સમય ઇ. સ. પૂ. ૫૨-૩ ગણવા રહે છે (જુઓ પુ.૩, પરિચ્છેદ ૧૦), " (૪) જુએ પુ. ૪, પૃ. ૧૦૧
www.umaragyanbhandar.com