Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 321
________________ ભારતવર્ષ ] ૩૦૫ ૩૦૩ (૧) ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ. સ. પૂ. ૩૨૫-૩૨૨થી ૩૦૧–૨૯૮ સુધીનાં) ૨૪ વર્ષ; તેમાં અલેક્ઝાંડર ધી ગ્રેઈટ સાથેનું યુદ્ધ ૩૨૬-૨૫ સેલ્યુકસ નિર્કટારની ચડાઈ મેગેસ્થેનીઝનું એલચીપણે આવવું (૩) હિંદુસાર (ઈ. સ. પૂ. ૩૦૧–૯૮થી ૨૭૩ સુધી) ૨૮ વર્ષ ગાદીપતિ થવું ૩૦૧–૨૯૮ (૩) અશાક (ઈ. સ. પૂ. ૨૭૩થી ૨૩૨ સુધી)૪૧ વર્ષ તેનું ગાદીએ આવવું ૨૭૩ રાજ્યાભિષેક ૨૬૯ કલિંગનું યુદ્ધ ૨૬ ૧ અશોકનું મરણ ૨૩૨ (૧) આમાં કેટલું સત્ય છે તે તપાસી જોઇએ. આ સાલવારી જોતાં પ્રથમ તે એ જ ખ્યાલ બંધાય છે કે, મૌર્યવંશની સ્થાપના ઈ. સ. પૂ. ૩૨૫-૨૨માં થઇ છે. તેને આધાર ગ્રીક ઇતિહાસમાં સિકદર બાદશાહ જ્યારે હિંદ ઉપર ચડી આવ્યે ત્યારે મગધપતિને સેંડ્રેકાટસ તરીકે જેને ઓળખાવ્યા છે તેને વિદ્રાનાએ કેવળ ઉચ્ચારના સામ્યને લીધે ચંદ્રગુપ્ત ઠરાવ્યા છે તે ઉપર અવલંબે છે. આ કાંઈ વજનદાર પૂરાવા ન કહેવાય. ઉલટા એવા સદ્ધર પૂરાવા છે કે ચંદ્રગુપ્ત તે તેની માની લીધેલી તારીખ ઈ. સ. પૂ. ૩૨૨-કરતાં લગભગ ૫૦) વર્ષ પૂર્વે મગધપતિ બન્યા હતા, તેનાં કેટલાંક પ્રમાણેા આ પ્રમાણે છેઃ— (૧) મગધની ગાદીએ નંદવંશ પછી લાગલા જ મૌ વંશ આવ્યા છે કેમકે અર્થશાસ્ત્રના રચિયતા પેલા પ્રસિદ્ધ પં. ચાણકયે નંદ છેલ્લાને લડાઈમાં હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય તે મગધની ગાદીએ બેસાર્યા હતા તે હકીકત સ માન્ય લેખાઈ છે. એટલે જો નંદવંશના અંતને સમય નક્કી કરાય તે મા વંશની આદિના સમય આપેઆપ મળી રહેશે. પુરાણમાં જણાવાયું છે કે, નદ પહેલા ગાદીએ બેઠા ત્યાર પછી સે। વર્ષે ચંદ્રગુપ્ત મગધપતિ થયા છે. (ઇ. અ. પુ. ૩૨, પૃ. ૨૩૧ જીએ) એટલે કે નવંશની અને મૌર્યવંશની આદિ વચ્ચે સે। વર્ષનું અંતર છે, અને ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨ ૨૯૭ આ નંદવંશ મગધની ગાદીએ શિશુનાગવંશ પછી તરત આવ્યા છે. વળી જૈન અને ઐાદ્ધ પુસ્તકા આધારે જણાયું છે કે, શિશુનાગવંશી પાંચમે રાજા શ્રેણિક ઉર્ફે બિંબિસાર, મહાવીર અને ખુદેવ બન્નેનેા સમકાલીન હતા. વળી છે. એ. સન ૧૯૧૪ પૃ. ૧૩૩ કહ્યું છે કે, રાજા બિંબિસાર યુદેવની પહેલાં આઠ વર્ષે મરણ પામ્યા છે. એટલે કે બિંબિસારની પાછળ ગાદીએ આવનાર તેના પુત્ર અજાતશત્રુના રાજ્યે આઠમા વર્ષે યુદ્ધદેવનું નિર્વાણુ થયું છે. (ઈ. એ. પુ. ૩૭, પૃ. ૩૪૨; કૅહિ. વૈં. પૃ. ૧૫૭: ઇ. એ. ૧૯૧૪, પૃ. ૧૩૨ ) વળી સાબિત થયું છે કે અજાતશત્રુના રાજ્યકાળે બીજા વર્ષે મહાવીર નિર્વાણ પામ્યા છે. અને મહાવીરનું નિર્વાણુ સર્વાનુમતે ઈ. સ. પૂ. પર૬-૭ ઠરાવાયું છે [સે. મુ. ઇ. પુ. ૨૨માં પ્રેા. હરમન જેાખી લખે શ્વેતાંબર અને દિગંબર બન્ને ઈ. સ. પૂ. પર૬માં મહાવીર નિર્વાણ પામ્યા વિષે એકમત છે. જુઓ હા. જૈ. પ્રસ્તા. પૃ. ૧૪; હેમચંદ્ર પરિશિષ્ટપર્વ પૃ.૩૭:~ વિક્રમસંવત પૂર્વે ૪૭૦ વર્ષે નિર્વાણ : ૪૭૦+૫૭=૫૨૭; કલ્પસૂત્ર, સ્ટીવન્સન કૃત, પૃ. ૮ અને ૪૯૬ : જ. માં. સેં. રા. એ. સે. પુ. ૯ માં ૐૉ. ભાઉદાજીના લેખ : મેરુત્તુંગની સ્થવીરાવલી પૃ: ૧૪૯ઃ જ. રા. એ. સા. અનુવાદ પુ. ૩, પૃ. ૩૫૮, લેખક માઈલ્સ. ઇ. એ. પુ. ૪૩ (સન ૧૯૧૪) પૃ. ૧૩૨, લેખક ડૅ. જાલ કાર્મેન્ટીએર ઈ. ઈ.] આ સર્વ આધારની ગણત્રીએ બિંબિસારનું મરણ અને અજાતશત્રુનું ગાદીએ આવવું ઇ. સ. પૂ. પુર૮ ઠરે છે તેમજ બુદ્ધદેવનું નિર્વાણુ ઇ. સ. પૂ. પર૦ કરે છે. વળી બૌદ્ધ પુસ્તકામાં (દીપવંશ III, ૫૬-૬૧: મહાવંશ II, ૨૫૮, અને આગળઃ તથા જ. એ. બિ. રી. એ. પુ. ૧, પૃ. ૯૭, ટી. નં. ૧૦૯ ઈ. એ; ૧૯૧૪, પૃ. ૩૩) લખેલ છે કે શ્રેણીકનું રાજ્ય પર વર્ષ ચાલ્યું છે, એટલે કે તેના રાજ્યને આરંભ ૫૨૮–પર=પ૮૦ માં થયા હતા. [વળી એવું જણાય છે કે (મહાવંશ IV, ૨, ૩: દિવ્યાવદાન ૩૬ V: ભા. પ્રા. રાજવંશ પુ. ૨, પૃ. ૩૦, ૩૧: www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436