Book Title: Prabuddha Jivan 2004 Year 15 Ank 01 to 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 34
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન બોધિલાબ મેળવવા માટે કાર્યોત્સર્ગ કરતા હોય છે. અહીં પણ બોધિલાભવત્તિયા એ એટલે કે બોધિ લાભ મૈવવા માટે પણ આ બોધિ તે ધર્મ પ્રાપ્ત કરવા માટે સમતા એટલે સમકિત પ્રાપ્ત કરવાના શુભ ભાવથી આ સૂત્રમાં પરા બોપિલાભનો પ્રયોગ કરાયો છે. જે બતાવે છે કે કોઈ પણ અનુષ્ઠાનાદિમાં જે મેળવવાનું છે તે સાચો ધર્મ એટલે કે સમકિત છે, એની કિંમત અગ્રસ્થાને મૂકેલા એકડા જેવી અને જેટલી છે. ટૂંકાણમાં બોધિલાભ એટલે જિનેશ્વરદેવે ફરમાવેલા, પ્રતિપાદિત કરેલા ધર્મની પ્રાપ્તિ માટે વંદનાદિ કરવાના છે જેના લાંબા ગાળે કે ઝટ મળનારા ફળ તે 'નિરુવસગ્ગવત્તિયાએ' છે જેનો અર્થ છે નિરુપસર્ગ પ્રત્યયે યાર્ને નિરૂપસર્ગ નિમિત્તે. નિરૃપસર્ગ એટલે મોય, જ્યાં કોઈ જન્મ, મરણ, કર્માદિ ઉપસર્ગ, ઉપદ્રવ નથી. આ લેખ લખવામાં જે મહાન વ્યક્તિઓ-વિભૂતિઓનાં લખાણનો મેં લાભ લીધો છે તેમનો હું ખાસ ઋણી છું. તેઓ છે શ્રી સિદ્ધર્ષિ જેઓ ૨૧ વખતના આંટાફેરા પછી ચાકિનીમહત્તરાસુનુના સૂચનથી, શ્રી હરિભદ્રસૂરીશ્વરજી જેઓએ લખેલા લલિતવિસ્તરા ગ્રંથનું અવલોકન ક૨વાથી માર્ગસ્થ થયા. આ ‘લલિતવિસ્તરા' ગ્રંથના વિવેચનાના વર્તમાનકાળના વિવેચક શ્રી ભાનુવિજયજી ગણિ હતા. તેઓ સિંહાન મહોદધિ સુવિદિત પ્રમાગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમર્થ શિષ્ય હતા. તેઓ વર્ધમાન તપોનિધિ આચાર્ય શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીજી મહારાજ થયા. તેઓના પરમનેજ'નું અને લલિતવિસારા ગ્રંથ પરની શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજીની ટીકાનું અધ્યયન કરી જે કંઈ લખું છું તે માટે તેઓનો અત્યંત ઋણી તથા આભારી છું, આ ગ્રંથોનો અભ્યાસ વર્ગ કે બહુ અલ્પસંખ્યક હોય છે. તેઓની જ્ઞાાવરીયાદિ કર્મોનો યોગ થાય તે કંઈ આથર્યકારી ન જ હોય ને ? સમકિત મેળવવાનું સુંદર ભાથું અત્રે ઉપલબ્ધ છે. આવા સુંદર તત્ત્વજ્ઞાનની જેમાં સરળ શૈલીમાં ચર્ચા-વિચારતા, વિવેચનાદ ઉપલબ્ધ છે તે લેખકોનાં જ્ઞાનાવરણીયદિ કર્મોના થોપકામનો જ પ્રભાવ છે. આપ સુંદ૨ તત્ત્વજ્ઞાનપ્રેરક ગ્રંથોનો સારાંશ ખામ છે કે ઉત્તમ પુરુષો ધર્મને માત્ર સંકટ સમયે જ યાદ ન કરતાં સદાકાળ માટે ધર્મમય જીવન જીવતાં હોય છે. થાપ્રવૃત્તકરણ કરી ૭૦ ક્રોડાકીઠમાંથી ૬૯ તો સહેલાઈથી અનેકવાર વગર પુરુષાર્થ ખપે, પરંતુ બાકીના જે ન ખપે તે માટે મોટો વિપુલ, પ્રખર પુરુષાર્થ કરવો પડે, ઉગ્ર તપશ્ચર્યા કરવી રહી, ઉગ્ર ઉપસર્ગો સહન કરવા પડે. આથી છેવટનું શુદ્ધ સ્થાપવૃત્તિકરા થતાં શુભ અધ્યવસાય આવે, સત્સંગ થાય, અગરની વાણી સાંભળે, અંતરાત્માની નિર્મળતા થાય. આવો નિર્મળતા પામેલો આત્મા શુભ ભાવથી કોઈક આત્મા અતિ દારૂણ એવી ગ્રંથિ અપૂર્વકરણરૂપી વજ્રથી કઠણ ગાંઠ તોડી દર્શન પામે છે. આ અપૂર્વકરણરૂપી હથિયાર કોઈ ન આપી શકે, તેમાં કોઈ નિમિત્તે થઈ શકે, પુરુષાર્થ જગાડવી પડે, વર્ષોની સાધના જોઇએ, ત્યારે જ અપૂર્વકરાના પરિણામ જાગે છે. અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ થયા પછી દર્શન થતાં આત્માનું સ્વરૂપ બદલાઈ જાય છે. અંતરની પરિાતિ બદલાનો યથાર્થદર્શન થતાં વસ્તુનું પાર્થદર્શન થાય છે એવું શાસ્ત્ર-વાર્તાસમુચ્ચય દેશમાં આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિ કહે છે તે અમારા પોપામ પ્રમાી રજૂ કરીએ છીએ. ભાવ પ્રગટ કરીએ છીએ, તેઓએ ફરમાવ્યું છે કે " સતિ યાસ્મિનસો ધન્ય; સમ્પર્શનસંયુતઃ ।તેવો જીવ ભવસાગરમાં રમતો નથી. દર્શન પામ્યાનું લક્ષણા છે : 'તવશ્રદ્ધાનું વૃતાત્મા રમતે ન ૧૬ માર્ચ, ૨૦૦૪ ભોદી', દર્શનથી મિથ્યાત્વમાંપી મુક્તિ થાય છે, વિખ્યાત્વો છૂટે છે, દર્શન થતાં એટલે કે સમ્યકુદર્શન થયું તેનાથી માનું બીજ પડ્યું જે વૃક્ષ રૂપે મોક્ષ પ્રગટશે, વર્તમાનમાં મોક્ષની ભૂમિકા તો તૈયાર થઈ શકે ને ? જેટલાં બંધન છૂટે તેટલી મોય. મિથ્યાત્વ જાય, સમકિત આવે ત્યારે આ કાળનો મોટો મોક્ષ જ છે; કેમકે જૈમી મિથ્યાત્વરૂપી ઝેર વી દીધું તેથી ભવાંતરમાં ભટકવાનું, રખડવાનું, ન હોય આથી જ અનંતઉપકારી ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ આ અસાર સંસારમાં બોધિ એટલે કે સમ્યગ્દર્શનને આટલું બધું મહત્ત્વ આપ્યું છે. એ પ્રકારની મહત્તા સાથેની દુર્લભતા આ સંસારમાં જીવ માટે બીજી કોઈ વસ્તુની હોય એવું માનવામાં આવ્યું નથી. વળી અર્રિહત થનારા આત્માઓ જે પ્રથમ સમ્યગ્દર્શન પામે તે અન્ય આત્માઓના સમચ્છુદર્શન કરતાં ઉચ્ચ કોટિનું હોય છે. માટે તેમના તે પ્રથમ સમદર્શનને વરોધિ' કહે છે. . સંઘને ભેટ અમને જણાવતાં આનંદ થાય છે કે ડૉ. બિપિનચંદ્ર કાપડિયાએ પોતાનાં સ્વર્ગસ્થ પત્ની સ્વ. પુષ્પાવતીબહેનનાં સ્મરણાર્થે જૈન ધર્મના ગ્રંથપ્રકાશન માટે રૂપિયા એક લાખ એકાવન હજારની મ મને ભેટ આપી છે. એ માટે અમે એમનો હાર્દિક આભાર માનીએ છીએ. D મંત્રીઓ પ્રબુદ્ધ જીવન (રજીસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ રુલ્સ ૧૯૫૬ અન્વર્ય (ફોર્મ નં. ૪, જુઓ રૂલ નં. ૮) ‘પ્રબુદ્ધ જીવન' સંબંધમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધિનું સ્થળ રસધારા કો. ઓ. હા. સોસાયટી, : ૩૫૮, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. ૨. પ્રસિદ્ધિનો ક્રમ ૩. મુદ્રકનું નામ ૪. પ્રકારનું નામ કથા દેવાના સરનામું ૫. તંત્રીનું નામ કયા દેશના સરનામું : દ૨ મહિનાની ૧૬મી તારીખે ૐ શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ ભારતીય ૬. માલિકનું નામ અને સરનામું : રસધારા કો. ઓ. હા. સોસાયટી, ૩૫૯, સરદાર ની. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. : ડૉ. રમણલાલ ચી. શાહ : ભારતીય : રસધારા કો. ઓ. હા. સોસાયટી, પટ, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. ૐ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ રસધારા કો. ઓ. હા. સોસાયટી, ૩પ૮, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. રમણલાલ ચી. શાહ આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧૬-૩-૨૦૦૪ રમણલાલ ચી. શાહ Printed & Published by Nirubahen Subodhbhal Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works 31/A, Byculla Service lndustrial Estate, Dada|| Kondde Cosidad Byculla Mumbai-400027.AndPubl]shed at 385, SVP Road, Mumbai-400 004. Editor: Ramanlal C. Shah.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138