Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 10
________________ પંચાસ્તિકાય થવાથી બહપ્રદેશી અસ્તિકાય કહેવાય છે. જીવને પુદ્ગલને અધ્યાસ પડી ગયું છે. આખા લેકમાં આ છ દ્રવ્યો છે. અનેક ગુણ અને પર્યાય સહિત અસ્તિત્વવાળું તે દ્રવ્ય છે. એક પરમાણમાં પણ અનંત ગુણો છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એ લેકનું સ્વરૂપ છે. પાંચે અસ્તિકાયને કાળની સહાય લેવી પડે છે. જીવ અને પુદ્ગલ એ બે અટપટા સ્વભાવવાળા છે. તે જેવું વિચિવાયા તેજમાવળિયા ળિ गच्छंति दवियभावं परियट्टणलिङ्गसंजुत्ता ॥६॥ ते चैवास्तिकायाः त्रैकालिकभावपरिणता नित्याः । गच्छन्ति द्रव्यभावं परिवर्तनलिङ्गसंयुक्ताः ॥६॥ અર્થ : તે અસ્તિકાય ત્રણે કાળે ભાવપણે પરિણામી છે અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળસહિત છયે દ્રવ્યસંજ્ઞાને પામે છે. વિવેચન : પાંચે અસ્તિકાયના પર્યાય સમયે સમયે પલટાય છે. અસ્તિકાય પાંચ છે અને પરિણમન સ્વભાવવાળે કાળ છે, તે સર્વજ્ઞ ભગવાને જે છે. अण्णोण्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स । मेलंता वि य णिच्चं सगं सभावं ण विजहंति ॥७॥ अन्योऽन्यं प्रविशन्ति ददन्त्यवकाशमन्योऽन्यस्य । मिलन्त्यपि च नित्यं स्वकं स्वभावं न विजहन्ति ॥७॥ અર્થ એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ આપે છે, એકમેક મળી જાય છે, અને જુદાં પડે છે, પણ પિતાપિતાના સ્વભાવને ત્યાગ કરતાં નથી.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90