Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 33
________________ પંચાસ્તિકાય નામ કહેવાય; તેમ આત્માની પાસે જ્ઞાન છે તેથી જ્ઞાનવંત એવું નામ કહેવાય છે. એમ ભેદ અભેદનું સ્વરૂપ છે, જે સ્વરૂપ અને પ્રકારથી તત્ત્વજ્ઞા જાણે છે. જે ૨૮ વિવેચન : આત્મા જ્ઞાનવંત કહેવાય છે પણ તે અભેદ અપેક્ષાએ છે. ધનવંત એવું નામ છે તે ભેદ અપેક્ષાએ છે. गाणी गाणं च सदा अत्थंतरिदो दु अण्णमण्णस्स । दोहं अचेदणतं पसजदि सम्मं जिणावमदं ॥ ४८ ॥ ज्ञानी ज्ञानं च सदार्थांतरिते त्वन्योऽन्यस्य । द्वयोरचेतनत्वं प्रसजति सम्यग् जिनावमतं ॥ ४८ ॥ અર્થ : આત્મા અને જ્ઞાનના સર્વથા ભેદ હાય તા અને અચેતન થાય, એમ વીતરાગ સર્વજ્ઞના સિદ્ધાંત છે. વિવેચન : જ્ઞાનથી આત્મા ભિન્ન નથી. જ્ઞાન ભિન્ન થાય તે આત્મા જડ થાય અને જ્ઞાન પણ જડ થઈ જાય. ण हि सो समवायादो अत्यंतरिदो दु णाणदो णाणी । अण्णाणीति य वयणं एगत्तप्पसावगं होदि ॥४९॥ न हि सः समवायादर्थांतरितस्तु ज्ञानतो ज्ञानी । अज्ञानीति च वचनमेकत्वप्रसाधकं भवति ॥ ४९ ॥ અર્થ : જ્ઞાનના સંબંધ થવાથી આત્મા જ્ઞાની થાય છે એવા સંબંધ માનવાથી આત્મા અને અજ્ઞાન, જડત્વના એક્ચભાવ થવાના પ્રસંગ આવે. વિવેચન : જ્ઞાન અને આત્મા જુદા હતા પછી સંયેાગસંબંધ થયા એમ નથી. કારણ તે પહેલાં અજ્ઞાન અને આત્મા એક થતાં જભાવના પ્રસંગ આવે. જ્ઞાન આત્મામાં છે.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90