Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 41
________________ ૩૬ પંચાસ્તિકાય અવગ્રાહત છે. યથાકાળે ઉદય થયે તેથી જીવ સુખદુઃખરૂપ ' ફળ વેઠે છે. ' વિવેચન તે કર્મ અખાધાકાળમાં રહી પછી ઉય આવે છે. કર્મ ઉદય આવે તે સુખદુઃખરૂપ ફળ આપે છે: तम्हा कम्मं कत्ता भावेण हि संजुदोध जीवस्स । भोत्ता दु हवदि जीवो चेदगभावेण कम्मफलं ||६८ ॥ तस्मात्कर्म कर्ता भावेन हि संयुतमथ जीवस्य । भोक्ता तु भवति जीवश्चेतकभावेन कर्मफलं ||६८|| અર્થ : તેથી કર્મભાવનેા કર્તા જીવ છે અને લેાક્તા પણ જીવ છે. વૈદક ભાવને લીધે કર્મફળ તે અનુભવે છે. વિવેચન : આત્માના સ્વભાવ વૈદક છે. તેને લઈને કર્મનું ફળ ઉદયમાં આવે તેને વેદે છે. एवं कत्ता भोत्ता होज्झ अप्पा सगेहि कम्मेहिं । हिंडति पारमपारं संसारं मोहसंछष्णो ॥ ६९॥ एवं कर्त्ता भोक्ता भवन्नात्मा स्वकैः कर्मभिः । हिंडते पारमपारं संसारं मोहसंछन्नः || ६९ ॥ અર્થ : એમ કર્તા અને ભેાક્તા આત્મા પાતાના ભાવથી થાય છે. મેાહથી સારી રીતે આચ્છાદિત એવા તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. વિવેચન : જીવ પુદ્ગલને નિમિત્તે રાગદ્વેષ કરી પરિભ્રમણ કરે છે. • उवसंतखीणमोहो मग्गं जिणभासिदेण समुवगदो । णाणाणुमग्गचारी णिव्वाणपुरं वजदि धीरो ॥ ७० ॥

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90