________________
પંચાસ્તિકાય
૪૫
પિતાપિતાના પ્રદેશથી કરીને જુદાં જુદાં છે. પિતે હલનચલન કિયાથી રહિત છે અને લેકપ્રમાણ છે.
વિવેચન : લેકનું માપ એ બે અચળ દ્રવ્યથી થયું છે. તે વિના લેક પરિમિત ન બને ण य गच्छदि धम्मत्थी गमणं ण करेदि अण्णद वियस्स । हवदि गती स प्पसरो जीवाणं पुग्गलाणं च ॥८॥
न च गच्छति धर्मास्तिको गमनं न करोत्यन्यद्रव्यस्य । भवति गतेः सः प्रसरो जीवानां पुद्गलानां च ॥८॥
અર્થ : ધર્માસ્તિકાય જીવ, પુદ્ગલને ચલાવે છે એમ નથી; જીવ પુદ્ગલ ગતિ કરે છે તેને સહાયક છે.
વિવેચન : ધર્મ અધર્મ જડ હેવાથી અત્યંત ઉદાસીન છે. (પવન ધજાને હલાવે છે તેમાં પવન પ્રેરક છે) સ્થિર પાણીમાં માછલાં હાલે ચાલે તેમાં પાણું ઉદાસીન કારણ છે. માછલાં પિતાના ઉપાદાન કારણથી ચાલે છે. विज्झदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि। .. ते सगपरणामेहिं दु गमणं ठाणं च कुवंति ॥८९॥ विद्यते येषां गमनं स्थानं पुनस्तेषामेव संभवति ।'
ते स्वकपरिणामैस्तु गमनं स्थानं च कुर्वन्ति ।।६।। | વિવેચન : જેની ગમનક્રિયા છે તેને જ વળી સ્થાન પણ સંભવે છે, તેથી જીવ પુદ્ગલ પોતપોતાના પરિણામે વડે જ ગતિસ્થિતિને કરે છે. તેમાં ધર્મ અધર્મ એ બે દ્રવ્ય ઉદાસીન સહકારી કારણે છે.