Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 48
________________ પંચાસ્તિકાય ગુપ્ત રહ્યો છે, તેને ભિન્ન કરે. ગુરુના વિશ્વાસે મનન કરતાં વસ્તુ હાથ લાગે છે. धम्मत्थिकायमरस अवण्णगंधं असहमप्फासं । लोगोगाढं पुठं पिहुलमसंखादियपदेसं ॥८३॥ धर्मास्तिकायोऽरसोऽवर्णगंधोऽशब्दोऽस्पर्शः । लोकावगाढः स्पृष्टः पृथुलोऽसंख्यातप्रदेशः ॥८३॥ " અર્થ : ધર્માસ્તિકાય અરસ, અવર્ણ, અગંધ, અશબ્દ અને અસ્પર્શ છે, સકળલેકપ્રમાણ છે, અખંડિત, વિસ્તીર્ણ અને અસંખ્યાતપ્રદેશાત્મક દ્રવ્ય છે. વિવેચન : ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અરૂપી છે અને સાથે જ છે. ધર્માસ્તિકાય ગતિમાં નિમિત્તરૂપ છે. એ કંઈ પરાણે ચલાવે નહીં, પણ જે ચાલે તેને ચાલવામાં સહકાર કરે. એ વિના કેઈ ગમન કરી શકે નહીં. સિદ્ધ ભગવાન પણ ધર્માસ્તિકાય છે ત્યાં સુધી ગયા. अगुरुगलघुगेहिं सया तेहिं अणंतेहि परिणदं णिच्च । गदिकिरियाजुत्ताणं कारणभूदं सयमकजं ॥८४॥ અTદત્તપુઃ સા હૈ સઃ વરાતઃ ઉનાઃ | गतिक्रियायुक्तानां कारणभूतः स्वयमकार्यः ।।८४।। અર્થ : અનંત અગુરુલઘુગુણપણે તે નિરંતર પરિણમિત છે. ગતિક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે, તે અકાર્ય છે, અર્થાત્ કેઈથી ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી. વિવેચન : દ્રવ્યને પિતાના ગુણેમાં સ્થિર રાખે તે અગુરુલઘુ ગુણ છે.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90