Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 70
________________ પંચાસ્તિકાય ૬૫ यस्मात्कर्मणः फलं विषयः स्पर्शेर्भुज्यते नियतं । जीवेन सुखं दुःखं तस्मात्कर्माणि मूर्तानि ॥१३३।। વિવેચન : કર્મનું ફળ મૂર્ત છે કેમકે તે મૂર્ત વિષયને મૂર્ત સ્પર્શાદિ દ્વારા ભેગવતાં મૂર્ત એવા અશુદ્ધ ભાવરૂપે નિયમથી અનુભવાય છે, તેથી કર્મ મૂર્ત છે એમ न्मनुभान ४२॥य छे. .. मुत्तो फासदि मुत्तं मुत्तो मुत्तेण बंधमणुहवदि । जीवो मुशिविरहिदो गाहदि ते तेहिं उग्गहदि ॥१३४॥ मूर्तः स्पृशति मूतं मूर्तो मूर्तेन बंधमनुभवति । जीवो मूर्ति विरहितो गाहति तानि तैरवगाह्यते ।।१३४॥ વિવેચન : મૂર્તકર્મ મૂર્ત વર્ગણાને સ્પર્શે છે અને મૂર્ત મૂર્ત વડે બંધાય છે. અમૂર્ત એ જીવ મૂર્તકર્મ સાથે અને મૂર્તકર્મ જીવ સાથે પરસ્પર એકક્ષેત્રાવગાહના પામે છે. रागो जस्स पसत्थो अणुकंपासंसिदो य परिणामो। . चितमि णस्थि कलुस्सं पुण्णं जीवस्स आसवदि ॥१३५॥ रागो यस्य प्रशस्तोऽनुकम्पासंश्रितश्च परिणामः । चित्ते नास्ति कालुष्यं पुण्यं जीवस्यास्रवति ॥१३५।। વિવેચન : જેને પ્રશસ્ત રાગ અને અનુકંપાયુક્ત પરિણામ વર્તે છે તથા ચિત્તમાં કાલેષતા નથી, તે જીવને પુણ્ય આવે છે. अरहंतसिद्धसाहुसु भचि धम्मम्मि जा य खलु चेट्ठा । अणुगमणं पि गुरूणं पसत्थरागो ति वुच्चंति. ॥१३६॥

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90