________________
પંચાસ્તિકાય
૭૧
જે શુભાશુભ ભાવાને કરે છે, તે વડે તે વિવિધ કર્મપુદ્ગલાથી બંધાય છે.
जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभृदो | भावणिमित्तो बंधो भावो रदिरागदोसमोहजुदो ॥ १४८ ॥
योगनिमित्तं ग्रहणं योगो मनोवचनकायसंभूतः । भावनिमित्तो बन्धो भावो रतिरागद्वेष मोहयुतः || १४८ ||
વિવેચન : યાગ નિમિત્તે કર્મ ગ્રહણ થાય છે અને ભાવનિમિત્તે બંધાય છે. અહીં મનવચનકાયાના વ્યાપારથી આત્માના પ્રદેશાનું ચલાયમાન થવું તે યાગ છે અને રાગદ્વેષમાહયુક્ત આત્માનાં પિરણામ તે ભાવ છે. हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस कारणं भणिदं । तेर्सि पिय रागादी तेसिमभावे ण बज्झति ॥ १४९ ॥ हेतुच्चतुर्विकल्पोऽष्टविकल्पस्य कारणं भणितम् । तेषामपि च रागादयस्तेषामभावेन न बध्यन्ते ॥ १४९ ॥ વિવેચન : ઉદ્દયાગત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ એ ચાર, આઠ પ્રકારના કર્મ બાંધવાના પ્રત્યયેા છે, તેમાં પણ આત્માના રાગાદિ ભાવ હેતુ છે, કેમકે રાગાદિના અભાવમાં પ્રત્યયા બાંધી શકતા નથી.
दुमभावे नियमा जायदि णाणिस्स आसवणिरोधो । आसवभावेण विणा जायदि कम्मस्स द णिरोधो ॥ १५० ॥ दु हेत्वभावे नियमाज्जायते ज्ञानिनः आस्रवनिरोधः । आस्रवभावेन विना जायते कर्मणस्तु निरोधः ॥ १५०॥
વિવેચન : હેતુના અભાવમાં નિયમથી જ્ઞાનીને આસવનિરાધ થાય છે અને આસવનિરાધથી કર્મોના નિધ થાય છે.