Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 87
________________ પંચાસ્તિકાય अर्हत्सिद्धचैत्यप्रवचनभक्तः परेण नियमेन । यः करोति तपःकर्म स सुरलोकं समादत्ते ॥१७१॥ અર્થ : અહંતની, સિદ્ધની, ચૈત્યની, પ્રવચનની ભક્તિસહિત જે તપશ્ચર્યા કરે છે તે તે નિયમથી દેવલેકને અંગીકાર કરે છે. વિવેચન : ભક્તિ વગેરેમાં પ્રશસ્તરાગથી પુણ્ય બંધાય છે. તેથી સારી ગતિ થાય છે. तम्हा णिव्वुदिकामो रागं सवत्थ कुणदि मा किंचि । सो तेण वीदरागो भवियो भवसायरं तरदि ॥१७२॥ तस्मानिवृत्तिकामो रागं सर्वत्र करोतु मा किंचित् । स तेन वीतरागो भव्यो भवसागरं तरति ॥१७२।। અર્થ તેથી ઈચ્છામાત્રની નિવૃત્તિ કરે. સર્વત્ર કિંચિત્ર માત્ર પણ રાગ કરે મા; કેમકે વીતરાગ ભવસાગરને તરે છે. વિવેચન : પરવસ્તુની ઈચ્છા છે, ત્યાં સુધી બંધ છે. ક્યાંય પણ રાગ ન કરે. વીતરાગ થયા વિના ભવસાગર ન કરાય. ગૌતમસ્વામીએ જ્યાં સુધી ભગવાન ઉપર રાગ રાખે ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું, પણ જ્યારે રાગ છૂટ્યો ત્યારે મેક્ષ થ. मग्गप्पभावणटुं पवयणभत्तिप्पचोदिदेण मया । भणियं पवयणसारं पंचत्थियसंगहं सुत्तं ॥१७३॥ मार्गप्रभावनार्थं प्रवचनभक्तिप्रचोदितेन मया । भणितं प्रवचनसारं पञ्चास्तिकायसंग्रहं सूत्रं ॥१७३।। અર્થ : માર્ગને પ્રભાવ થવાને અર્થે, પ્રવચનની

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90