________________
પંચાસ્તિકાય
છે. તે કષા મંદ હોય ત્યારે ચિત્તની પ્રસન્નતારૂપ શુભભાવ થાય છે. चरिया पमादबहुला कालुस्सं लोलदा य विसयेसु । परपरितावपवादो पावस्स य आसवं कुणदि ॥१३९॥ चर्या प्रमादबहुला कालुष्यं लोलता च विषयेषु । परपरितापापवादः पापस्य चास्रवं करोति ।।१३९।।
અર્થ : ઘણું પ્રમાદવાળી ક્રિયા, ચિત્તની મલિનતા, ઇંદ્રિયવિષયમાં લુબ્ધતા, બીજા જીવેને દુઃખ દેવું, તેને અપવાદ બેલ એ આદિ વર્તનથી જીવ “પાપ-આસવ’ કરે છે. - વિવેચન : આવતત્વ બે પ્રકારે પાપઆસવ અને પુણ્યઆસવ. જગતના જ આત્માને ભૂલીને ક્રિયા કરે છે તે પ્રમાદ છે. ચિત્તમાં કલેશ કરે, પાંચ ઇંદ્રિયના વિષયમાં લુબ્ધ થવું, બીજા ને દુખ આપવું, બીજાના અવર્ણવાદ બેલવા વગેરે અશુભભાવથી પાપ આવે છે, તેથી પાપ બંધાય છે. પાપથી છૂટે તે રસ્તે મળે. યત્ના ને ઉપગથી વર્તે તે પાપથી છૂટે. सण्णाओ य तिलेस्सा इंदियवसदा य अत्तरदाणि । णाणं च दुप्पउत्तं मोहो पावप्पदा होंदि ॥१४०॥
संज्ञाश्च त्रिलेश्या इन्द्रियवशता चारौिद्रे । ज्ञानं च दुःप्रयुक्तं मोहः पापप्रदा भवन्ति ॥१४०॥
અર્થ : ચાર સંજ્ઞા, કૃષ્ણાદિ ત્રણ વેશ્યા, ઇંદ્રિયવશતા, આર્ત અને રૌદ્રધ્યાન, દુષ્ટભાવવાળી ધર્મક્રિયામાં મોહ એ ભાવ પાપ-આસવ છે.