Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 56
________________ • ૫૧ પંચાસ્તિકાય જણાય છે, તે વ્યવહારકાલ છે. कालो ति य ववदेसो सब्भावपरूवगो हवदि णिच्चो। उप्पण्णप्पद्धंसी अवरो दीहंतरट्ठाई ॥१०१॥ ." कालं इति च व्यपदेशः सद्भावप्ररूपको भवति नित्यः । उत्पन्नप्रध्वंस्यपरो दीघीतरस्थायी ॥१०१।। અર્થ : કાળ એ શબ્દ સદ્દભાવને બોધક છે, તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પન્ન વ્યયવાળે છે, અને દીર્ધાતર સ્થાયી છે. ' ' ', વિવેચન : મૂળ પર્યાય એક સમય. સમયને સમૂહ તે સ્થૂલકાળ આવલી વગેરે છે. કાલ દ્રવ્ય નિત્ય છે. પર્યાય એક એક સમયવતી છે અને સ્થૂલ પર્યાય લાંબા છે. एदे कालागासा धम्माधम्मा य पुग्गला जीवा । लब्भंति दव्वसणं कालस्स दु णत्थि कायत्तं ॥१०२॥ एते कालाकाशे धर्माधर्मी च पुद्गला जीवाः । लभंते द्रव्यसंज्ञां कालस्य तु नास्ति कायत्वं ॥१०२।। અર્થ એ કાળ, આકાશ, ધર્મ, અધર્મ અને પગલે તથા જીવ એ બધાંને દ્રવ્ય એવી સંજ્ઞા છે. કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી. વિવેચન : પાંચ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે અને કાળ દ્રવ્ય અસ્તિ છે પણ કાય નથી, કારણ કે એના આશુઓ જુદા જુદા છે, તેથી અસ્તિકાય કહેવાતું નથી. एवं पश्यणसारं पंचत्थियसंगहं. वियाणित्ता । जो मुयदि रागदोसे सो गाहदि दुक्खपरिमोक्खं ॥१०३॥

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90