________________
૫૦
પંચાસ્તિકાય
ચલાયમાનપણું છે, તેથી આત્માના પ્રદેશ કરે છે. કર્મ સહિત જીવ પુદ્ગલને પણ ચલાવે છે. કાળના નિમિત્તે જીવ અને પુદ્ગલ કિયા કરે છે. जे खलु इंदियगेज्झा विसया जीवेहि होंति ते मुत्ता।" सेसं. हवदि अमुत्तं चित्तं उभयं समादियदि ॥९९॥ ये खलु इन्द्रियग्राह्या विषया जीवैर्भवन्ति ते मूर्ताः । शेषं । भवत्यमूतं चित्तमुभयं समाददाति ॥९९।।
અર્થ જીવને જે ઇન્દ્રિયગ્રાહ્ય વિષય છે તે પુદ્ગલ દ્રિવ્ય મૂર્ત છે; બાકીનાં અમૂર્ત છે. મન પિતાના વિચારના નિશ્ચિતપણથી બન્નેને જાણે છે
વિવેચન : સૂક્ષ્મ પુદ્ગલમાં પણ શક્તિ છે કે તે સ્થૂલતાને ધારણ કરે તે ઇંદ્રિયગ્રાહ્ય થઈ શકે. પુદ્ગલ સિવાય બાકીનાં દ્રવ્ય અમૂર્ત છે. ચેતના ગુણ જીવમાં જ છે. બાકીનાં જડ, અચેતન છે, कालो परिणामभवो परिणामो दबकालसंभूदो । दोण्हं एस सहावो कालो खणभंगुरो णियदो ॥१०॥
17ઃ વરણામમવઃ ઉરિણામો ટૂથવા સંપૂતઃ | - થોરેજ સ્વભાવ: : ક્ષણમંજુરો નિયતઃ ૨૦૦૧
. અર્થ : કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બન્નેને એમ સ્વભાવ છે. નિશ્ચયકાળથી “ક્ષણભંગુરકાળી હોય છે.
વિવેચન : નિશ્ચયથી કાલદ્રવ્ય છે, તેના સમય સમય પર્યાય થાય છે. જે જીવ અને પુદ્ગલના પરિણમનથી